Book Title: Sthanakvasi Jain Gyan Sagar
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 16
________________ શ્રી સામાયિક વ્રત રહિત. મખય-ક્ષયરહિત. વ્હાબાહ-બાધા–પીડ રહિત. મપુણરા. વંતિ--નથી ફરીથી અવતરવું જેને. સિદ્ધિગઈ--એહવી સિદ્ધની ગતિનામધેયં-એવું અમર નામ. ઠાણું–-એવું સ્થાનક. સંપત્તાણું-–પામ્યા છે. નમાસિદ્ધાણું-નમસ્કાર હોજો એવા સિદ્ધ થયેલા તીર્થકને, જીયભયાણું--સાત ભયના જીતનારને. - (પહેલું નમોઘુર્ણ શ્રી સિદ્ધ ભગવંતને કહેવું, બીજું શ્રી અરિહંત દેવને કહેવું. તેમાં ઠાણું સંપત્તાને બદલે ઠાણું સંપાવીઓ કામાણું કહેવું અને “નમે સિદ્ધાણં' ને બદલે “નમે જિણાણું ” કહેવું.) ત્રીજુ નમેયુર્ણ વર્તમાનકાળના સ્વધર્માચાર્યો–સ્વધર્મોપદેશકેને કરવાનું છે તેને પાઠ-- નમસ્કુણું, મમધમ્મ આયરિયલ્સ, મમધમ્મ ઉદેસિયમ્સ, જાવ સંપાવિએ કામક્સ, નમો આયરિય. સામાયિક પાળવાની વિધિ. (પહેલા પાઠથી લોગસ્સ સુધીની ક્રિયા સામાયિક આદરવાની રીતે કરીને છઠ્ઠા પાઠને ઠેકાણે નીચે મુજબ કહેવું). દ્રવ્યથકી સાવજ જેમનાં પચ્ચખાણ કર્યા હતાં તે પૂરાં થયાં તે પાળું છું, ક્ષેત્રથકી આખા લેક પ્રમાણે, કાળથકી બેઘડી, ઉપરાંત ને પાછું ત્યાં સુધી, ભાવથકી છકેટીએ પચ્ચખાણ કર્યા હતાં તે પૂરાં થયાં તે પાળું છું. (૧) એહવા નવમા સામાયિક વ્રતના-ઉપરની વિધિ મુજબ આદરેલા સામાયિક વ્રતને વિષે પંચઅધ્યારા-પાંચ અતિચાર. જાણી. યવા--જાણવા. ન સમાયરાયવ્હા--આચરવા નહિ. તેજહા-તે આ પ્રમાણે. તે આલોઉં--તે કહી દેખાડું છું. મણદુપડિહાણે-- મન મા પ્રવર્તાવ્યું હેય. વયપડિહાણે--વચન મા પ્રવર્તાવ્યું હેય. કાયદપડિહાણે-કાયા માઠી પ્રવર્તાવી છે. સામાઈયસ્સ –– સમતારૂપે સામાયિક. અકરણઆએ--બરાબર કીધું કે નહિ, તેના બરાબર ખબર ને રહ્યાં છે. સામાન્સ -સામાયિક, અણવઠિ. યસ્સ કરઆએ –પૂરું થયા વિના પાળ્યું હોય, તસ્સ –તેનું, મિચ્છામિદુક્કડં-ખોટું કીધેલું નિષ્ફળ થાઓ. (૨) સામાયિકને વિષે દશ મનના, દશ વચનના, બાર કાયાના એ બત્રીશ દોષમાંથી કઈષ લાગ્યો હોય તો મિચ્છામિ. (૩) સામાયિકમાં આહારજ્ઞા --ખાવાની ઈચ્છા થઈ હેય. ભય. સંજ્ઞા-બીક લાગી હોય. મૈથુનસંજ્ઞા--સ્ત્રી સેવવાની ઇચ્છા કરી હોય પરિગ્રહ સંજ્ઞા--માયાની ઈચ્છા કરી હોય. એ ચાર સંજ્ઞા માંહેલી કે સંજ્ઞા કરી હોય તો મિચ્છામિકડ,

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 322