________________
શ્રી સામાયિકના બત્રીસ દોષ. ૫ ભય દોષ––એટલે કે પ્રકારના ભયથી કે લેકમાં પિતાની નિંદા થશે
એવી બીકથી સામાયિક કરે પણ મનમાં સામાયિક કરવાને ભાવ
ન હેય તે ભય દોષ. ૬ નિદાન દેષ–સામાયિક કરીને ધનાદિકનું અથવા બીજી કોઈ ઇચ્છિત
વસ્તુનું નિયાણું કરે તે કારણે સામાયિકનું તે મહત ફળ છે, તે ન વિચારતાં એવા ખોટા ફાયદા ઉપર લક્ષ રાખી નિયાણું કરી તે વેચી
નાખ્યા બરાબર થાય તે નિદાન દેષ. ૭ સંશય દોષ--સંશયયુક્ત સામાયિક કરે એટલે મનમાં વિચારે કે
સામાયિક કરીએ છીએ તે ખરા, પણ આગળ ઉપર ફળ થશે કે
નહિ? એમ પ્રતીતિ નહિ તે. ૪ કપાય દોષ-કષાયભર્યું સામાયિક કરે એટલે કોઈની સાથે રોષ વર્તે
છે તેથી તેને જવાબ દેવો નથી એમ ધારી સામાયિક કરી બેસે એવું
રહસ્ય છે છતાં કષાયયુક્ત કરે તે દેષિત ગણાય તેનું નામ કવાય ષ. ૯ અવિનય દોષ–વિનય સહિત સામાયિક કરે છે. ગુરૂને વિનય જાણો. ૧૦ બહુમાન દેાષ–બહુ માન સહિત કરે પણ ભક્તિભાવથી ન કરે તે.
' વચનના દશ દેષ, ૧ કુત્સિત વચન દષ–જે વચન સાંભળી કેઈને લજજા, ભય, કષા
યાદિ ઉપજે તેવા કુત્સિત વચન સામાયિકમાં બોલે તે કુત્સિત દોષ. ૨ સહસત્કાર દોષ--સામાયિકમાં આગળ પાછળ ઉપયોગ રાખ્યા
સિવાય અણુવિચાર્યું વચન બોલે તે. ૩ અસદારેહુણ દોષ--સામાયિકમાં કેઈ ઉપર અસત્ય દોષ (તેહ
મત) મુકે તે. જ નિરપેક્ષ વાક્ય ષ–સામાયિકમાં શાસ્ત્રની અપેક્ષા વિના સ્વમ
તિનાં વચન બેલે તે. ૫ સંક્ષેપ દોષ–સામાયિકમાં સૂત્ર પાઠે વચન સંક્ષેપ કરી બેલે–અક્ષર
પાઠોદિ હીણું બેલે તે. ૬ લહ કર્મ દોષ–સામાયિકમાં કેઈની સાથે કલેશ કરે તે. ૭ વિકથા ષ–સામાયિકમાં સઝાય, ધ્યાન, ધર્મ કથા, મહા પુરૂષનાં
ચરિત્ર અથવા તીર્થકર આદિને મહિમા વગેરે ક્રિયા કરવાની કહી છે
તે પ્રમાણે ન વર્તતાં રાજ્યાદિક વગેરેની ચાર કથા કરે તે. ૮ હાસ્ય દેષ–સામાયિકમાં કોઈની મશ્કરી કરે છે. ૯ અશુદ્ધ પાઠ દષ–સામાયિકનાં સૂત્રાદિક ઉચ્ચાર કરે તેમાં મુખથી