________________
શ્રી સામાયિક વ્રત. હો હો તે માતાએ લઈ ઉપર મુકો અને વિન ગયું તેથી તે નામ આપ્યું. તહે--તેમજ. વદ્ધમાણું-ચોવીસમા વર્ધમાન સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી ધન વગેરેના ખૂબ વધારા થયા તેથી તે નામ આપ્યું. ચ--વળી. એવં. મએ--એ પ્રકારે મેં. અભિથ્થયા--નામે કરી સંસ્તવ્યા, તે વીશ તીર્થકર કેવા છે? વિય–ટાળ્યાં છે. -કર્મરૂપી રજ મલા–બાંધેલ કર્મરૂપી મેલ. પહિણ- ખપાવ્યાં છે. જમરણા--જરા ને મરણ. ચકવિસંપિ–-વશે એકઠા. જિનવરા–જિનવર. તિસ્થયરા-તીર્થકરે. મે–મુજને. પસીયંતુ–પ્રસન્ન થાઓ હિત્તિય––કીર્તિ કીધી. વંદીયનમસ્કાર કીધે. મહિઆ-શુભ ધ્યાનયોગે કરી પૂજા કીધી. જેએ-જે કહ્યા તે લેગસ્સ–લેકમાં ઉત્તમા -- ઉત્તમ. સિદ્ધ-સિદ્ધપદ પામ્યા. આરૂગ્ગ- સર્વ રોગ રહિત. બહિલાભં--સમકિતરૂપ બેધની પ્રાપ્તિ. સમાહિ--સમાધિ. વર--પ્રધાન-મુત્તમં-સર્વોત્તમ. દિ. દીઓ. ચંદસ--ચંદ્રમાથી અધિક. નિમ્મલયા--નિર્મળ છે. આઇ
ઐસુ-સૂરજ થકી. અહિયં--અધિક. પયાસયરા–પ્રકાશના કરનાર છે. સાગર- સમુદ્ર. વર–મોટો. ગંભીર-ગંભીર એટલે મહટા સમુદ્રથી પણ વધારે ગંભીર છે. સિદ્ધા-એવા હે સિદ્ધ ભગવાન ! સિદ્ધિ-–મુકિત ૫દ. મમ-મને. દિસંતુ--દીઓ.
સાધુ અથવા શ્રી સીમંધર સ્વામીની આજ્ઞા માગી
(૬) સામાયિક આદરવાની વિધિ. દ્રવ્યથકી--કાયાએ કરી, સાવજોગનાં–-પાપના વ્યાપાર કરવાના પચ્ચખાણ--બંધી. ક્ષેત્રથકી––જમીનથી. આખા લેક પ્રમાણે— બધા જગતમાં. કાળથકી-- કેટલે વખત, બે ઘડી સુધી ઉપરાંત ન પાળું ત્યાં સુધી–બે ઘડી ઉપરાંત જેટલું રહેવું હોય તેટલું. ભાવથકી
–મનની ધારણાથી. છકેટીએ–છ પ્રકારે-તે બે કરણ ને ત્રણ જજોગે. પચ્ચખાણુ-બંધિ. કરેમિ-કરું છું. અંતે--હે પૂજ્ય. સામાયં– સમતારૂપી સામાયિક. સાવજ—–પાપના કામની. જોગ-મન, વચન, કાયાના જેગે. પચ્ચખામિ-બંધી કરું છું. જાવ-જ્યાં સુધી. નિયમ
જુવાસામિ-બંધીની મર્યાદા કરી છે ત્યાં સુધી સેવા કરું છું. દવિહું-બે કરણે. તિવિહેણું--ત્રણ જેગે. ન કરેમિ--કરું નહિ. ન કારવિમિ-કરાવું નહિ (એ બે કરણ). મણસામનની કલ્પના કરી. વયસા-વચનની કલ્પના કરી. કાયસા---કાયા પ્રવર્તાવવી (એ ત્રણ