________________
-
નર
-
-
શ્રી સામાયિક વ્રત સુહમેહિં–થેડીક. દિઠિ—નજર (દષ્ટિ) સંચાલેહિં–હલવાથી. એવમાઇઅહિં–-એ આદિ બીજા મનમાં ચિંતવ્યા હોય તે. આગારેહિં– આગાર એટલે મેકબેથી, અભ--ભાંગે નહિ. અવિવાહિએ--હાનિ પહોંચે નહિ. હજ--હેજે. મે--મહાર. કાઉસગ્ગો--કાઉસગ્ગ એટલે કાયાનું અણ હલાવવું. જાવ--જ્યાં સુધી. અરિહંતાણું--અરિહંતનું નામ સંભારૂં. ભગવંતાણું--ભગવંતનું નામ સંભારું. નકારેણું-- નમસ્કાર કરૂં. નપારેમિ-ધ્યાન મુકું નહિ. તાવ--ત્યાં સુધી. કાયં-- કાયાને. ઠાણેણું–-એક સ્થાને સ્થિર રાખીને માણેણું–અબેલ રહીને, ઝાણેણું ધ્યાન કરીને. પાણું ––આત્માને. સિરામિ––તજુ છું.
આ ઠેકાણે (“ઈચ્છામિ પડિકમિઉં”થી તે “જીવિયાએ વવવિઆ તસ્સમિચ્છામિકડ” તથા એક નવકાર સુધી પાઠ મનમાં બેસીને કાઉસગ્ન કરો અને નમે અરિહંતાણું શબ્દ બેલી પાળ)
- (૫) લોગસ્સ. લેગસ્સ–લેમાં ઉmયગરે ઉદ્યોતના કરનાર, ધમ્મ—ધર્મ તિથ્થરે—સ્તીથના સ્થાપનાર. જિણે–જિન, રાગ-દ્વેષના જીતનાર.
અરિહંતે-અરિહંતદેવની. કિન્નર્સ–નામ લઈને સ્તુતિ-કીર્તિ કરૂં છું. ચઉવિસંપિ–વીશે તીર્થ કરે તથા કેવલી–બીજા કેવળજ્ઞાનીઓની. ઉસભ–પહેલા ઋષભદેવ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાએ સ્વપ્નામાં વૃષભ દીઠે તેથી એ નામ આપ્યું. ભજિયંચ– બીજા અજિતનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતા પાસે રમતાં છત્યાં તેથી એ નામ આપ્યું. વંદે-વાંદુ છું. સંભવ-ત્રીજા સંભવનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી દુષ્કાળ ટળીને સુકાળ થે. ધાન્યના સંભવ થયા તેથી એ નામ આપ્યું. અભિનંદણું–ચોથા અભિનંદન સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી ઈંદ્ર જયકાર કર્યો તેથી એ નામ આપ્યું. સુમ–પાંચમા સુમતિનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાને ભલી મતિ ઉપજી તેથી એ નામ આપ્યું, ચ–વળી, પઉમuહું– છઠ્ઠા પાપ્રભુ સ્વામી. સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાને પદ્મ કમળની શયામાં સુવાની ઈચ્છા થઈ તેથી તે નામ આપ્યું. સુપાર્સ-સાતમા સુપાર્શ્વનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાનાં પાસાં બરસટ હતાં તે સુંવાળાં થયાં તેથી એ નામ આપ્યું. જિર્ણ-રાગ ઠેષના જીતનાર, ચ-વળી. ચંદડું-આઠમા ચંદ્રપ્રભ સ્વામી. સ્વામી
+ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર તીર્થ.