________________
શ્રી સામાયિકસૂત્ર ( અર્થ સાથે )
(૧) નવકાર ( નમાઝાર ) મંત્ર
નમા—નમસ્કાર હાજો. અરિહંતાણં—કમ`રૂપ વેરીના હણુનાર એવા અરિહંતને, જેણે ચાર ધનધાતી કર્મ-જ્ઞાનાવરણી, દશનાવરણી, મેાહની અને અંતરાય, ક્ષય કર્યા તથા જેનાથી કાંઈ રહસ્ય નથી અને જે ચેાત્રીશ અતિશયે તથા પાંત્રીશ પ્રકારની વાણીએ તથા ખાર ગુણે કરી ખીરાજમાન છે. નમા—નમસ્કાર હોજો. સિદ્ધાણં—સકલ કા સાવ્યાં જેણે તે સિદ્ધ ભગવંતને, જે આઠ કમ ખપાવી સિદ્ધના સુખને પામ્યા તથા એકત્રીશ ગુણૅ કરી સહિત છે. નમા–નમસ્કાર હોજો. આયરિયાણં– આચાય તે, જે શુદ્ધ રીતે જ્ઞાન, દર્શીન, ચારિત્ર, તપ અને વીય એ પાંચ આચાર રાતે પાળે અને ખીજાને પળાવે, તથા છત્રીશ ગુણે કરી સહિત છે. નમા——નમસ્કાર હાજો. ઉવજ્ઝાયાણ—ઉપાધ્યાયજીને, જે શુદ્ધ સૂત્રા ભણે, ભણાવે તથા પચીશ ગુણૅ કરી સહિત છે. નમા—નમસ્કાર હોજો. લાએ—લાકને વિષે. સવ્વસાહુણ—સર્વ સાધુને, જે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપના સાધનાર તથા સત્તાવીશ ગુણે કરી સહિત છે. (૨) તિખુત્તો અથવા વંદના,
તિખુત્તો-ત્રણ વાર. આયાહણએ હાથ જોડીને—જમણા કાનથી ડાબા કાન સુધી. પાહિણ—પ્રદક્ષિણા કરીને. માંદુ છું એટલે પગે લાગું છું.. નમસાપ્તિ-નમસ્કાર કરૂં છુ. (પાંચ અંગ નમાવીને. ) સમ્રારેમિ - સત્કાર દઉં” છું. સન્માણેમિ-સન્માન દઉં છું. કલાણ —કલ્યાણકારી છે. મંગલ મંગળકારી છે. દેવય—-ધમ દેવ સમાન છે. ચેય”--છકાય જીવને સુખદાયક, જ્ઞાનગુણસંપન્ન છે. ગુજ્જુવાસામિ—- સેવા કરૂં છું ( મન, વચન, કાયાએ ). (૩) ઇરિયાવહી.
ઈચ્છામિઇચ્છુ છું. પડિકમિ–પાપ કર્યાંથી નિવવાને, દરિયા(રસ્તામાં) પથને વિષે. હિયાએ——ચાલતી વખત. વિરાહુણાએ-દુઃખ દીધુ હોય. ગમણાગમણે—આવતાં, જતાં. પાણ——પ્રાણીછ્યને. મણેકર્યાં હાય. ખીય—–ખીજ. ક્રમણે—કચર્યા હોય. રિયલીલાતરી ( વનસ્પતિ. ) ક્રમણે—કચરી હાય. ઉસા—-ઝાકળ, હાર ઉત્તંગ-કીડી