Book Title: Sthahang Sutra Part 01 and 02
Author(s): Anandsagarsuri
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Seva Trust

View full book text
Previous | Next

Page 14
________________ ઉપઘાત ઉપર સૂચવાયા મુજબ ઠાણને અંગે એકંદર ૭૨ વ્યાખ્યાન અપાયાં છે, તેમાંથી અત્યારે તે ૨૩ વ્યાખ્યાને અહીં પ્રસિદ્ધ કરાય છે. આને બે ભાગમાં વહેંચી શકાય તેમ છે. પહેલા ભાગમાં ઘર મયા પછUTar, i ના એટલા સૂત્રાશમાંના પ્રત્યેક શબ્દની સાર્થકતા સચોટ ઉદાહરણ અને અકાર્ય યુક્તિઓ દ્વારા વિચારાઈ છે અને બીજા ભાગમાં સન્નાટો વળાસિવાયા વેરમાં વિષે, આ રીતે ઊહાપોહ કરાયેલ છે. આ સંબંધમાં જે વિવિધ પ્રશ્નો ઊઠાવી એના જે ઉત્તરો રજૂ કરાયા છે તેની તારવણી મારા સૌથી નાના પુત્ર નલિનચન્ટે મને જરૂર જણાઈ ત્યાં પૂછીને કરી છે અને એ ચેથા પરિશિષ્ટ રૂપે અતમાં અપાઈ છે એટલે એ વિષે હું વિશેષ કંઈ કહેતું નથી. આથી “ઠાણની રચના હેતુ અને એના ત્રીજા ક્રમાંકની સકારાતા વિષે જે અહીં અનેક વાર (જુએ પૃ૨, ૫, ૭, ૯-૧૧ ઇત્યાદિ અને ખાસ કરીને પ્રત્યેક વ્યાખ્યાનને પ્રારંભિક ભાગ) ઊડાહ થયે છે તેની નોંધ લઉં છું. આચારનું વ્યવસ્થિતપણે એકલા શ્રી આચારાંગ સૂત્ર માત્રથી થઈ શકે નહિ, તે પછી વિચારનું વ્યવસ્થિતપણું એ દલા શ્રીસૂયગડાંગસૂત્રથી થઈ શકે જ નહિ......આચારાંગ અને સૂયગડાંગજી એટલે ઝાંપા સુધીની શીખામણ જેવાં......(પૃ. ૭૩-૭૪). આચારાંગ અને સૂયગડાંગની રચ ા અ ચ રની અને વિચારની કુંચીઓ આપે છે. ઠેઠ સુધીનું જ્ઞાન ઠાણુગને અંગે ઇયત્તા આવે ત્યારે આવી શકે.” (પૃ. ૭૪-૭૫) આ પ્રમાણે ઉલ્લેખ કરી કાણાંગની રચનાને હેતુ સ્પષ્ટપણે રજૂ કરાયે છે. ઠાણ એટલે વર્ગીકરણ કરનારી કૃતિ. સમવાયને પણ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 902