________________
ઉપઘાત "पंच महव्वया पण्णता तं जहा-सव्वातो पाणातिवायाओ रमणं जाव सव्वातो परिग्गहातो रमणं । पंचाणुव्वता पं० २० थूलातो पाणारवायातो बेरमण, थूलातो मुसापायातो वेरमणं थूलातो अदिन्नादाणातो रमणं, सदारसंतोसे, इच्छाરિસને
સુત્તની ચાલુ સંખ્યાના હિસાબે આ ૩૮મું સુત્ત છે. એમાંના એક અંશ નામે “જવાનો રિવાજા
ને ઉદ્દેશીને અપાયેલાં ૭૨ વ્યાખ્યામાંથી અડીં ૨૩ રજૂ કરાયાં છે. પ્રસંગવશાત્ સત્ય. અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે વિષયે ઉપર પણ પ્રસ્તુત વ્યાખ્યાતા આગદ્ધારક જૈનાચાર્ય *શ્રી આનંદમાગરસૂરિજીએ એમની લાક્ષણિક પદ્ધતિએ અસાધારણ પ્રકાશ પાડ્યો છે, અને એ સવાભાવિક છે. એનું કારણ એ છે કે આગમનું જેવું અને જેટલું પરિશીલન એમણે કર્યું છે તેવું અને તેટલું કોઈ અજેન વિદ્વાને તે શું પણ કેઈ જેન આધુનિક વિદ્વાને પણ અત્યાર સુધી તે કર્યું નથી. એમણે આગમનું સંપાદનકાર્ય હાથમાં લીધું તે પૂર્વે અન્ય સ્થળેથી
ડાક આગામે પ્રકાશિત થયા હતા, પણ શુદ્ધિ, છાયા અને વિશિષ્ટ ટિપણની દૃષ્ટિએ વિચાર કરતાં એ પ્રકાશને નિસ્તેજ જાય છે. જેમ આનંદસાગરસૂરિજીને આગને અભ્યાસ અનન્ય કોટિને છે તેમ એના ઉદ્ધારના કાર્યમાં પણ એમને અજબ ફાળો છે. એમણે આગમોને શિલામાં તેમજ તામ્રપત્રમાં કેતરાવરાવી એને ચિરકાલીન બનાવ્યા છે. આ પ્રમાણેની વિશિષ્ટ - ૧ એમના જીવનની રેખા ને સંસ્કૃતમાં આલેખી છે. જુએ સ્તુતિચતુર્વિશતિકાની ચાર ટીકા સહિત સંપાદિત કરાયેલી મારી આવૃત્તિ (પૃ. ૮ અ-૮ ઈ.