Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
- ૧૫ ક્યારેક નામ અનામની સાથે સમાસ પામે છે. દા.ત. મનુષ્યવતું. અહીં નું નામ છે પણ વ્યવત્ નામ નથી, ક્રિયાપદ છે. સમાસના મુખ્ય ચાર પ્રકાર છે. (૧) ધજ, (૨) અવ્યવીભાવ, (૩) તપુરૂષ અને (૪) બહુવ્રીહિ. તેના છ ભેદ પણ થઈ શકે પરંતુ તે તપુરૂષ સમાસની અંતર્ગત છે. તપુરૂષનો ભેદ કર્મધારય છે. અને કર્મધારયનો ભેદ કિ છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે આવા ભેદ શા માટે? તો એનું પણ કારણ છે કે તત્પરૂષ સમાસને લગતાં જે જે સૂત્રો હોય તે તત્પરૂષ સમાસને તો લાગે. સાથે સાથે કર્મધારય અને દ્વિગુ સમાસને પણ લાગી શકે. કર્મધારયને લગતાં સૂત્રો હિંગુને લાગી શકે પણ તપુરૂષને ન લાગી શકે. જ્યારે કિંગુને લગતાં સૂત્રો દ્વિગુ સિવાય કોઈને પણ ન લાગે. તેથી કર્મધારય સમાસ અને દ્વિગુસમાસ તપુરૂષ સમાસની અંતર્ગત ગણાશે. સમાસના ભેદોને યાદ રાખવા માટે એક શ્લોક છે.
"द्वन्द्वश्चाहम् द्विगुश्चाहम्, मद्गेहे नित्यमव्ययीभावः ।
तत्पुरुष कर्मधारय, येनाऽहम् स्याम् बहुव्रीहिः ॥" મારે ત્યાં હંમેશા (દ) લડાઈ થાય છે. મારે ત્યાં (f) બે ગાયો છે. મારા ઘરમાં હંમેશા (મવ્યયી) વ્યય-ખર્ચ થતો નથી. (તપુરુષ)
તો હે પુરૂષ ! ( ધારય) કર્મને ધારણ કર. જે કારણથી હું " (વહુવ્રીહિ) ઘણાં ધાન્યવાળો થાઉં. (૧) પૂર્વપદ પ્રધાન જે સમાસમાં હોય તે અવ્યયીભાવ સમાસ.
દા.ત. ૩પમ, પ્રતિવિનમ્. (૨) ઉત્તરપદ પ્રધાન જે સમાસમાં હોય તે તત્પરૂષ સમાસ.
દા.ત. જ્ઞ: પુરુષ - રાનપુરુષ:. (૩) ઉભયપદ પ્રધાન જે સમાસમાં હોય તે દ્વન્દ સમાસ.