Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
- ૧૯૭૦માં) જૈન-શાસનના ચરણે શ્રમણ-સંસ્થાની સેવામાં આગમોનો પવિત્ર વારસો , યોગ્યતા-સંપન્ન અધિકારી શ્રમણો લાભ લઈ શકે તેવી દૃષ્ટિ અને યોજનાપૂર્વક સમર્પિત છે
D
પણ તે વારસાને ઓળખવા સમજવા માટે જરૂરી ગુરૂગમરૂપ કૂંચી વિના તિજોરીના ક તાળાને કરસ્પર્શમાત્રથી ઈષ્ટસિદ્ધિ થતી ન હોવાની જેમ આગમોની પઠનપાઠનાદિની જ - પ્રણાલિકાને પૂર્વવત્ વ્યવસ્થિત કરવાની જરૂર જણાઈ, તેથી તે વખતના અગ્રગણ્ય શ્રદ્ધાળુ છું જે શ્રમણોપાસકોએ વિ.સં. ૧૯૦૧ ના મહા સુદ ૧૦, તા. ૨૫-૧-૧૯૧૫ સોમવારે શ્રી
ભોયણીતીર્થે પૂ. આ. વિજયસિદ્ધિસૂરીશ્વરજી મ. નો શિષ્ય પૂ.આ.શ્રી વિજયમેઘસૂરીશ્વરજી . મ. (તે વખતે પૂ. પં. શ્રી મેઘવિજયજી મ.) અને સાંસારિક વડીલ બંધુ પૂ. . મુનિશ્રીમણિવિજયજી મ. ની હાજરીમાં પૂ. આચાર્ય ભગવંતના હાથે શ્રી આગમોય છે આ સમિતિની સ્થાપના કરી. પૂ. આગામોદ્ધારકદેવશ્રીને શ્રમણ સંઘને વ્યવસ્થિત રીતે આગમોના .
પઠન-પાઠનાદિનું યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતિ કરી, તે મુજબ સમિતિની વ્યવસ્થાનુસાર ઉપસ્થિત થનારા સાધુસાધ્વીઓને પુસ્તક વગેરેની દરેક પ્રકારની સગવડ સાથે વિ.સં. ૧૯૭૧ થી વિ.સં. ૧૯૭૭ સુધી ૧. પાટણ, ૨. કપડવંજ ૩. અમદાવાદ. ૪. સુરત.
૫. સુરત. ૬. પાલીતાણા અને . રતલામમાં સાત વખત સામુદાયિક વિશાળ * આયોજનપૂર્વક આગમવાચનાઓ આપી.
જેના રસાસ્વાદ લેવા ભાગ્યશાળી બનેલા પુણ્યાત્માઓ આજે પણ તે વાચનાના અમૃત જ જેવા સ્વાદને વિસરતા નથી, અને પ્રાચીનકાળની થતી વાચનાઓની પવિત્ર ઝાંખીને માનસપટ પરથી વિસારી શકતા નથી. પૂ. આગમજ્યોતિર્ધર સૂરીશ્વરશ્રીએ સાત ઠેકાણે કરેલી આગમાં વાચનાઓમાં ક્યાં ક્યાં કયા કયા ગ્રથોં વાંચ્યા.
તેની માહિતી નીચેના કોઠા ઉપરથી સમજાશે. નં. વર્ષ
સ્થળ શું વાંચ્યું ૧. વિ.સં. ૧૯૭૧ પાટણ શ્રી દશવૈકાલિક, શ્રીસૂત્રકૃતાંગસૂત્ર,
ષત્રિશિકાઓ ૨. વિ.સં. ૧૯૭૨ કપડવંજ શ્રીલલિતવિસ્તરા, શ્રીયોગદૃષ્ટિસમુચ્ચય,શ્રી એ
અનુયોગદ્વાર ૧/૨, શ્રીઆવશ્યકસૂત્ર ૧/૪, છે શ્રીઉત્તરાધ્યયનસૂત્ર ૧/૩