Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 9
________________ છતાં કર્મની પરવશતા એને સંસાર ન પણ છેડવા દે ! આવી અવસ્થામાં શ્રાવકે શું કરવું જોઈએ ? કેવું જીવન જીવવું જોઈએ ? કે જેથી સંયમ-જીવનને રોકતી કર્મ પરવશતાની પક્કડ ઢીલી પડતી જાય! એને વ્યવસ્થિત નકશો એટલે જ “શ્રાવકે શું કરવું જોઈએ.'નું યથાર્થ નામ ધરાવતું આ પ્રકાશન ! જ્યવંતુ જિનશાસન તે અનેકાનેક અડવિશેષતાઓના વૈભવનું પ્રતીક છે. ભગવાન-ભાખ્યું મુનિ જીવન જ અજોડ નથી ! ભગવાને જે શ્રાવક જીવન પ્રરૂપ્યું છે. એય અજોડ છે. શ્રાવક જીવન જીવનારે પણ ઘણો-ઘણો ત્યાગ–વિરાગ કેળવવાને છે. માટે જ તે પંડિત શ્રી વીરવિજયજી મહારાજે “શ્રાવક વ્રત સુરતરૂ ફળિયો !” એમ પૂજામાં ગાયું છે. શ્રાવક માટે એથી જ તે શા “નિયામાં માણિ હોઈ’ કહીને એની સદગતિ માટેની બાંહેધરી આપી છે. અને વંદિતા સૂત્રે એના માટે અસિ હાઈ બંધે "નું વિધાન કર્યું છે. શ્રદ્ધા, વિનયવિવેક અને ક્રિયાને જ્યાં સુમેળ છે, એવું આ શ્રાવક ઘરમાં-ઘરમાં અને ઘટઘરમાં પ્રતિષ્ઠિત થાય—એવી આશા રાખવા સાથે લઘુબંધુ મુનિશ્રી મુક્તિપ્રભાવિયજીને પુસ્તક લેખનને આ પ્રયાસ, સહુ શ્રાવકો માટે શું કરવું જોઈએ ? એને માર્ગ દર્શાવતો રહે એ જ એક અભિલાષા સેવું છું. શિતલવાડી જૈન ઉપાશ્રય –મુનિ પૂર્ણચન્દ્રવિજય આસો વદ ૮ સુરત.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 246