________________
સ્વ. વસંતબેન રવીચંદ સુખલાલ શાહ
* *, જન્મ તા. ૯- ૨ - ૧૯૧૧
સ્વર્ગવાસ તા. ૧૨ - ૧- ૭૧ વસંતઋતુ આવે ત્યારે શિયાળામાં સુકેલા ઝાડપાન પ્રપુત્ર અને નવપલ્લવિત બને, કોયલ ટહુકાર કરી વાતાવરણને ખુશનુમા બનાવી દે, માનવજાતન. રેમેરોમમાં આનંદની લહરીઓ ઉભરાઈ ઉઠે, તેવી રીતે વસંતબેનનું આગમન થતાં રવીચંદભાઈને ત્યાં સરળતા અને સદાચ રના સંસ્કારોની ખુબ મહેકવા માંડી. - તેમનો દેહવિલય તા. ૧૨ - ૧- ૭૧ ના રેજ પૂજય મહાસતીજી શ્રી વિનોદીનીબાઈ તથા મહાસતીજી પ્રેમકુંવરજી આદિ. ઠા. ૧૨ની સાનિધ્યમાં આહાર પહેરાવીને, સાગારી સંથારાના સવારે ૧૦ વાગે પચ્ચખાણ લીધા, આલોચના સાંભળી અને સાંજે પાંચ વાગ્યે દેહવિલય થયે. ચક્ષુદાન આપવામાં આવ્યું હતું.