________________
લઈ આવે, અને રવિવાર કરવામાં વાંધા નથી. એક જ જવાબ! અને આ એમના ઉદ્દગારી. જે એમની મહાનતા, ચૈાગ્યતા વિનયશીલ વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવે છે. મારી સાથે તે બહુ જ અહપ પરિચય – નાતા હતા. પર’તુ ઉપરીક્ત પ્રસંગને લઈ તેમના પ્રત્યે મનમાં આદર ને શ્રદ્ધા ભાવની માત્રા વધી હતી. એક વડીલ પ્રત્યેની વફાદારી ભારે કટોકટીના પળમાં પણ હિંમત, ધૈય રાખી જાળવવી. જે સૌ કોઈ ને માન ઉપજાવે તેવી ઘટના છે. સ'વત્સરી નિમિત્તે, શિષ્યા પેાતાના ગુરુ પ્રત્યેની વફાદારી છેાડી બેવફા ખની શુરુદ્રોહી, સંઘાડાદ્રોહી બન્યા હૈાચ તે માટે આચાય શ્રીજીના આ દાખલેા માધપાઠ આપી જાય તેવે છે.
;
સ્વ. પૂ. આચાર્યશ્રીએ અમારી છઠ્ઠી પાટે થયેલા જૈનસંઘના સર્વોપરિ શિરતાજ તરીકે માન્ય થયેલા પૂ. પા. આચાર્ય શ્રી મૂલચ`દજી મહારાજા પર પરાના જ સાધુ હતા. આજથી ત્રીજી-ચેાથી પેઢીએ અમારા જ કૌટુંકિ ને સંબધિત સાધુ હતા. ને અમારા વિશાળ સાધુ સઘના એક તેજસ્વી રત્ન સમાજ દૈદીપ્યમાન સાધુ હતા. અમારા સઘાડાની જ એક શૈાભાસ્પદ વ્યક્તિની વિદાય થઈ છે. એનુ ખરેખર અમને ભારે દુખ ને રજ છે. અમારા માટે શાસન કાજે ભારે માટી ખાટ છે. તેઓશ્રીના વિદેહી આત્મા જ્યાં હાર્ય ત્યાં પરમશાંતિ પામે એ જ સહુની શુભકામના.
સ્વાભાવિક છે કે તેઓશ્રીના વિનયશીલ શિષ્યરત્ન મુનિશ્રી યશે.વિજયજી પેાતાનું શક્તિશાળી શિરછત્ર જતાં ભારે વ્યથા અનુભવે પરંતુ મળ" પ્રવૃતિ વિકૃતિ અન્ન કન્યતે એ ઉક્તિને યાદ કરીએ. આપણે સહુ રીટન ટીકીટ સાથે આવેલ મુસાફા છીએ. જ્ઞાતસ્ય હિ મુવમ્ મૃત્યુ : એટલે જેના જન્મ તેનુ મૃત્યુ અવશ્ય જ છે. મરણુ એ તા જીવની પ્રાકૃતિક અવસ્થા છે, એમ સમજી સભ્યત્વ જાળવી તે ગુરુ માગે ચાલી ગુરુકૃપાથી જ જૈનશાસનની પ્રભાવના કરનારા બની રહે તેવી સહુ વતી શુભકામના. જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા
આ શ્રી યદેવસૂરિજી
3
૧૪
સ ંચળનુ સુખ અણુ" તુલ્ય ને વિયોગનું દુઃખ મેરૂ નૃત્ય, સાચુ-આત્મસુખ,
4