Book Title: Saurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
t
*
*
,
ગાયન
વડી દીક્ષા .. ! ' ,
(કુમાર સામે પ્રભુ આવે-એ રાગ).. . લઈ દિક્ષા સુરત, ગામે, બન્યા અણુગાર શાસનમાં, પ્રથમ ચોમાસું ત્યાં કીધું, થયા શણગાર શાસનમાં ૧ નાના મહારાજ લાગે, સહુને વહાલો લાગે, " "
" કરે તિહાં જેગ દિક્ષાના. લઈ ૨ ગાથાઓ ઘણુ કરે, વૈયાવચ્ચ ધરે, " "
રહેતા પૂર્ણ આનંદમાં લઈ ૩ ગૌચરી નિત્ય જાવે, સ્વાધ્યાય કરે ભાવે,
એ ભણતાં પાઠ સૂત્રેના. લઈ ૪ ચિમાસું પુરૂં થા વિહાર કરી જાવે |, .
વડી દીક્ષા જલાલપુરમાં. લઈ ૫ ઉંમર હતી છેટી, બુદ્ધિ બહું મોટી, " ' , '
• હતું લક્ષણ શિશુવયમાં. લઈ ૬ પઠન પાઠન અને ભયંકર દર્દીની શરૂઆત
દુહ , , પ્રકરણને કર્મગ્રંથના, ભણ્યા અર્થ સુવિચાર, સંસ્કૃત પ્રાકૃત પણ કર્યું, વાંચ્યા આગમ સાર. ૧ પ્રથમ પાંચ શિષ્ય થયા, ખાંતિ સરસ્વતિ જાણ : રેવતી મલયા પ્રવીણ શ્રી, હે ગુરુ વચન પ્રમાણે ૨ ભણતા ને ભણવતાં શીખવત સંસ્કૃત, *** શિષ્યા સહુએ સુગુરુને રહેતાં નિત અનુરૂપ મહાન વિદુષિ એ થયા, જિન શાસનમાં જેહ, છકડાયા ટી. બી. રેગથી, “ક્ષીણ થાત નિજ દેહ. ૪. વડિલ ગુરુએ મોકલ્યા, સુંદર સોરઠ દે ' ' '
શુષ્ક હવાથી ઠીક થશે, ધારી એમ વિશેષ. ૫ * મારું ભાઈ સંધ દેખીઓ, લીબડી શહેર માઝાર "
'સુરેન્દ્રનગર આવી રહ્યા, ચોમાસુ સુખકાર. ૬
...
છે
•

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361