Book Title: Saurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 354
________________ ર૭૮ સમેતશીખરવાસી, શામળીયા વાલા, કેટલા કરૂં હવે, હું કાલાવાલા, પ્રણમું પારસનાથ રંજન કર સનાથ. પ્રભુ ૫ ઢમક ઢમક ઢેલ વાજે, શરણાઈના સૂર વાગે, ગાજે રે શામળીયે જયવતે, પ્રભુ પાર્શ્વ શિખરજી જયવંતે. ૧ બંગદેશના બાબુ આવ્યા, મરૂધરના મારવાડી આવ્યા, ગુણવંતા ગુજરાતી આવ્યા, સેનિયાના મે વરસાવ્યા. ગાજે રે. ૨ મૃદુભાષી મદ્રાસી આવ્યા, સહુએ સનેહીજનને લાવ્યા, નાના મોટા સર્વે આવ્યા, દ્રવ્ય ભાવ ભક્તિ રંગ લાવ્યા. ગાજે રે. ૩ સંગીતકાર તણું બેલબાલા, વાસુદેવ ઘનશ્યામજી લાલા, જિનગુણ ભક્તિમય રંગવાલા, ગીત ગજાનન ગાય રસાલા. ગાજે રે. ૪ નિતનિત નવલી આંગી થાતી, માનવમેદની અતિ ઉભરાતી, ગીત પ્રભુના ગૌરી ગાતી, ભાવભરી ભક્તિ મદમાતી. ગાજે રે. ૫ નિત નવકારશી નવલાં ભેજન,ધર્મ પ્રભાવનાનું અનુમોદન, ધમજન કરે ધર્મનું શોધન, વ્યાખ્યાનમાં ઉત્તમ ઉદ્ધ ન. ગાજે રે. ૬ સુરતના શ્રેણી પણ આવ્યા, રંગરંગમાં અધીકે લાવ્યા, બાલુભાઈ કિયાકાર આવ્યા, સાથે સુસમુદાયને લાવ્યા. ગાજે રે. ૭ વરઘોડાના નવલા રંગ, ભક્તિભાવના રમ્ય તરફ કર કંકણના ચમકે છે, તેજ કિરણના વિધવિધ ભળે. ગાજે રે. ૮

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361