________________
।
પૂજ્યશ્રી જન્મ સ્થાનકવાસીને ઉછેર પણ, મૂર્તિપૂજામાં નહી' માનનાર પણ જ્યારે ભક્તિ અને શ્રદ્ધાની સત્ય સમજાયેલ. આપણને પણ સ્મૃતિ પૂજા અંગે આ વરત ઉપર પૂજ્યશ્રીએ અનુખ હિંસા, હેતુહિંસા, અને સ્વરૂપહિ‘સા આ ત્રણુ પ્રકાર ઉપર સુદર રીતે વિવેચન કરેલ છે.
૧૩ પ્રશાંતવાહિતા
સવત : ૨૦૩૬ પેજ : ૩૫૧ સ્થાન : શ્રી અધેરી ગુજરાતી જૈન સંઘ, ઈર્લાબ્રીજ ( સુ`બઈ)
રસાધિરાજે મન રમમાણુ અને તે? મેાક્ષમાગી ધર્મના આચરણે આત્મા, પ્રશમરસ છે।ળેા માણે... !
ને જીવનમાં ય પ્રસ્તૂટે, વહે, અખૂટ રીતે પ્રતિવહિતા... ભગવાનના સ્તવના પર મહાન અધ્યાત્મયાગી અને અવધૂતપુરુષ પૂ. શાનદઘનજી મ. દ્વારા ગુસા વર્ષ પૂર્વ લખાયેલ ચાવીસી સ્તવનામાં છલકતા રહેતા પ્રશમરસને પ્રશાંતવાહિતા' કૃતિમાં પૂજય શ્રીએ સાળે કળાએ ખીલવ્યેા છે. સરલ, સ્પષ્ટ ને વિશદ વ્યાખ્યાનકાર પૂજ્યશ્રીની કલમે વિવેચન, દૃષ્ટાંત ને પ્રસંગ નવા જ સ્વરૂપ સાથે પદ જાણું ભક્તિસભર જાદુઈ ચમત્કાર વાંચકના માનસચક્ષુએ ખડા કરે છે.
.
મનને અલૌકિક આનંદ હિલેાળે ચડાવતી વિવેચનાત્મક શૈલી ભગવાના સ્તવના સહ ‘જીવનમાં સાચી સ્થિરતા શેમાં ?' તે મૂર્તિ` મ`ત જ્ઞાન આ પુસ્તકમાં પ્રશમરસની છેાળા વચ્ચે મળે છે. પુસ્તકમાંનાં પદા આત્માને ડાલાવે છે, સૂત્રેા ય જાણે એમ કહે છે કે હું મન ! તુ‘ પ્રશમરસસભર મેાક્ષમાગી` જ્ઞાનનું આચરણ કરે.
--
વાંચક, જો એકાગ્રતાથી મનનપૂર્ણાંક ભલે ત્રણથી ચાર પાના જ વાંચે તાય આ પુસ્તકના શબ્દેશબ્દમાંથી અપૂજ પ્રેરણા, ધ દન જીવનને વિકાસના સુમાર્ગે દોરવા પ્રેરશે જ.
જીવનનું મા
।
કામ અે શલ્યરૂપ છે, કામ એ કાળપુત વિષ સમાન છે.
3
.