Book Title: Saurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
બે હજારને સત્તર સાલે, મહા વદ સાતમને બુધવારે, પ્રતિષ્ઠા દિન નીર્ણય થાવે, કતરીઓ વેગે જાવે. ૬ વિનતિ કરે કમીટીના ભાઈઓ, મહોત્સવમાં રહેલા પધારે, ગુરુ આશીષ દે સુખે જાઓ, શાસનનું કારજ કરી આ. 9 સૂરિમાણેક ગુરુની નિશ્રામાં, રંજન ગુરુવરની છાયામાં, મહોત્સવ મંડાયા મધુવનમાં, ભૂલાય નહિ એ જીવનમાં. ૮ પ્રતિષ્ઠા કરી પાછા આવે, ગુરુ સેવામાં હાજર થાવે, સુદી અષાડની ત્રીજ ફેર આવે, તપસ્વી ગુરુજીને લઈ જાવે, ૯ એક અરજી ઉરમાં ધરજે રે, આ આશ્રિતને ઉદ્ધર રે, ભૂલચૂકની માફી કરજે રે, અંતરના આશિષ દેજે રે. ૧૦
ય સહસાગણીશવરસે, વદી વૈશાખ બીજતિથિફરશેરે, ગુરૂ ગુણ ગાયા દિલહરશે રે, સાંભળતાં દલડાં કરશે રે. ૧૧ તીરથસુર સ્વર્ગગમન રે, રહ્યું માહરે આપ શરણ રે, હવે મારૂં ન થાય પતન રે, સુણજે કહે સુર રતનરે. ૧૨
રચયિતા આપની ચરણે પાસિમ સા. રત્નત્રયાશ્રીની કેટી કેટી
વંદના
,
ર

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361