SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ બે હજારને સત્તર સાલે, મહા વદ સાતમને બુધવારે, પ્રતિષ્ઠા દિન નીર્ણય થાવે, કતરીઓ વેગે જાવે. ૬ વિનતિ કરે કમીટીના ભાઈઓ, મહોત્સવમાં રહેલા પધારે, ગુરુ આશીષ દે સુખે જાઓ, શાસનનું કારજ કરી આ. 9 સૂરિમાણેક ગુરુની નિશ્રામાં, રંજન ગુરુવરની છાયામાં, મહોત્સવ મંડાયા મધુવનમાં, ભૂલાય નહિ એ જીવનમાં. ૮ પ્રતિષ્ઠા કરી પાછા આવે, ગુરુ સેવામાં હાજર થાવે, સુદી અષાડની ત્રીજ ફેર આવે, તપસ્વી ગુરુજીને લઈ જાવે, ૯ એક અરજી ઉરમાં ધરજે રે, આ આશ્રિતને ઉદ્ધર રે, ભૂલચૂકની માફી કરજે રે, અંતરના આશિષ દેજે રે. ૧૦ ય સહસાગણીશવરસે, વદી વૈશાખ બીજતિથિફરશેરે, ગુરૂ ગુણ ગાયા દિલહરશે રે, સાંભળતાં દલડાં કરશે રે. ૧૧ તીરથસુર સ્વર્ગગમન રે, રહ્યું માહરે આપ શરણ રે, હવે મારૂં ન થાય પતન રે, સુણજે કહે સુર રતનરે. ૧૨ રચયિતા આપની ચરણે પાસિમ સા. રત્નત્રયાશ્રીની કેટી કેટી વંદના , ર
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy