________________
હેપે
શ્રીશામલીયા પાઘનાથાય નમઃ સ્તુતિ.
સમ્મેત શૈલ શિખરે, પ્રભુ પાર્શ્વ સાથે, શમેશ્વરા અમીઝરા, કલિકુડ માળે, શ્રી અશ્વસેન કુલ, દિપક માત વામા, નિશ્ચે અચિંત્ય મહિમા,પ્રભુ પાર્શ્વ' નામા.
૧
સમેતશિખરજીનું સ્તવન.
( ક્રીડા કરી ઘેર આવીયેા–એ રાગ )
સમેતશિખર 'જિન વંદીચે, માટુ' તીરથ અહ રે, પાર પમાડે ભવતણા, તીરથ કહીચે તેહ રે.સમેત.૧ અજિતથી સુમતિ જિષ્ણુ દેં લગે, સહસ મુની પરિવાર રે, પદ્મપ્રભ શિવસુખ વર્યાં, ત્રણશે અડ અણુગાર રે. ....૨ પાંચશે મુની પરિવારજી, શ્રી સુપાર્શ્વ જિષ્ણુદેં રે; ચ'દ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુણુિંદ રે ....૩ છ હજાર મુની રાજશુ', વિમલ જિનેશ્વર સિદ્ધા રે; સાત હજાર. ચૌદમા, નિજ કાČવર કીધાં રે. ....૪ એકસે આ શુ ધર્મીજી, નવશે શું શાંતિનાથ રે, કુથુ અર એક સહસ શું, સાચા શિવપુર સાથ રે ....પ મલ્લિનાથ શત પાશું, મુતિ નમી એક હજાર રે; તેત્રીશ મુનિ યુત પાસજી, વરીયા શિવસુખ સાર રે ....૬
સહસ સત્તાવીશ ત્રણશે, ઉપર એગણપચાસ રે, જિન પરિકર મીન્ત કેઈ, પામ્યા શિવપુર વાસ રે.....છ
એ વીશે જીન ઇણુ ગિરિ, પામ્યા અણુસણુ લેઇ રે, પદ્મવિજય કહે પ્રણમીચે, પાર્શ્વ શામલનું ચેઈ રે.....૮