________________
૩૧
૨૭૩
સમ્મેત શિખરજી યાત્રાએ ચલીયા, મેટા સમુદ્દાય સાથે નિકળીયા; ફરીને ઉગ્ર વિહાર, આન્યા શિખરજી દ્વાર,
ચૈત્ર પુનમ સુખકાર, ગુરુજી પ્યારા કાઢી ફાટી, પ્
હા 'યાત્રા કીધી રંગશુ', નિતનિત અધિક ઉત્સાહ; રુદન રહી ગયુ' હૃદયમાં, અ'તર મહી' રહી આહ ! ૧ તીથ સમેતગિરિ વડુ', આશાતના નહિ પાર; તેને દૂરે ટાળવી, કરવા તીથ ઉદ્ધાર. ૨ નિશ્ચય કીધે। મન થકી, પણ કાય અતિ મુશ્કેલ; વૃક્ષ ન પહોંચે મેટકાં, ત્યાં પહોંચી કામળ વેલ. ૩
ગાયન ૮
સમેતશિખર જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા, તથા ગુરૂણીજી અને ગુરૂમહેનના કાળધ
(જિન શાસનના એક ન્યાતિધર–એ રાગ )
ચાલે ચાલેા રે સમેતગિરિ જઈ એ. રે,
ગિરિ ભેટી પાવન થઈ એ રે,
ગુરૂ તીની આજ્ઞા પામીને, કલકત્તા ચેામાસુ રહીને, ખાણુ બહાદુરસિંહજીને મળીને, આર'ભ.કર્યાં કષ્ટો સહીને, ૧ કલ્યાણક ભૂમિને સ્પર્શીને, આવ્યા સુરતમાં ગુરૂ ચરણે, ગુરૂમેન તિહાં સાથે મળીને, એક સમિતિની રચના કરીને જનતાને જાણ થવા કાજે, ઉદ્ધાર તણી નેાખત વાજે, એના શબ્દ ભારત માંહે ગાજે, સુણી આવે નાણા તિહાં ઝાઝે. ૩ ઈમ પાંચ વરસની માંહે રે, શાસન દેવાની સહાયે રે, ઉદ્ધાર સપૂણ થાવે રે, જલમંદિર દુઃખ ભૂલાવે રૂ. સહાયક ગુરુએન સિધાવે રે, આયુષ્ય પૂર્ણ થઈ જાવે રે, તીર્થની ભકિત પ્રભાવે રે, સુર શાંતિ સમાધિ પાવે રે.
૪
5
૫
ર