Book Title: Saurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 348
________________ ૨૭૨ કડિયાળનું મેંઘુ રતન એ જતું હતું જુના મહાજન વાડે પણ અમ સહુના પુન્ય પસાય છે , બન્યા અમારા એ ગુરુરાય દાદાજી ૨૫ શ્વસુર પિયરને વળી અન્ય જનતે . . રંગ્યા ધર્મમાં કેઈ જન મનને આપે સહુને જ્ઞાનનું દાન એહવા ગુરુજી ચતુર સુજાણ...દાદાજી ગાયન ૭ છત્રનના સત્કાર્યો - (સિદ્ધાચલના વાસી વિમલાચલના વાસી-એ રાગ) જેણે શાસન તણું કીધાકામ ઘણું અતિ સારા, કેટી કેટી છે વંદન હમારા. મુળી રાજકુંટુંબને બેઠું, . સાથે કામદાર કુંટુંબ પ્રતિબોધ્યું, જુઓ રામપુરામાંય, રૂડા જ્ઞાન મંદિર થાય, જોતા દિલ હરખાય. ગુરુજી પ્યારા કેટી કે ટી. ૨ ગુરુ તિલકની આજ્ઞા પામને, ગુરુબેન બેઉ સાથે રહીને,, , , જિર્ણોદ્ધાર કરવાયા, ઉપાશ્રય બનવાયા, રંગ મંડપ સારા, ગુરુજી પ્યારા, કેટી કેટી, ૨ તિલકશ્રીજી ગુરુ માંદગી માટે, - - - ૧ ત્રીક ગે સેવા કરી ભાવે, , , , ગુરુજી આશિષ, આપે, ચોગ્યતાને માપે : * * * નિજ પાટે સ્થાપે, ગુરુજી પ્યારા કેટી કેટી.૩ છ આયંબીલને તપ કીધે, '' : : ઉપધાન કરાવી યશ લીધો; , . ત્રેિપન વર્ષ સહાય, ત્રેપન ઓળી પુરી થાય, - - ત્રેપન છોડ બંધાય, ગુરુજી પ્યારા, કેટી કેટી. ૪

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361