________________
૨૦e
ચરણપાદુકા પર જીર્ણોદ્ધારને લેખ આ પ્રમાણે લેવામાં આવે છે?
'ऋजुवालिकानदीतटे श्यामाककुटुम्बी (वि) क्षेत्रे वैशाख शुक्ल १० तृतीयप्रहर केवलशान कल्याणिक समवसरणमभूत् मुर्शिदाबाद वास्तव्यप्रतापसिंह तद्भार्या महेतावकुंवर तत्पुत्र लक्ष्मीपतसिंह बहादुर तत्कनिष्ठम्राता धनपतसिंह यहादुरेण स. १९३० वर्षे जीर्णोઢાર (ક) () પિત્ત (ત) !”
આ પરથી એમ જણાય છે કે રા. બ. ધનપતસિંહજીએ સં. ૧૯૩૦માં આ તીર્થસ્થળને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. મૂળમંદિર સંબધી એમ લાગે છે કે જગત કે ઓગણીસમી સદીનાં પ્રથમ ચરણમાં મધુવનમાં એક મોટી કેઠી તથા ધર્મશાળા બનાવી તેમાં મોટા સાત જિન પ્રાસાદે કરાવ્યા, તેની ચારે બાજુ કિલ્લે કરાવ્યું અને તેની બહાર ક્ષેત્રપાળ ભેમિયાજીનું મંદિર બનાવ્યું. એ વખતે જ કે લગભગ એ અરસામાં બંધારું હશે અને તેમાં ચરણપાદુકા સ્થાપી હશે, કારણ કે પહેલાં આ સ્થાનને કાજુ વાલિકા તરીકે ઓળખવામાં કે ઈ સ્પષ્ટ પ્રમાણે પ્રાપ્ત થતાં નથી.
સુનિશ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) એ જૈન તીર્થોના ઈતિહાસમાં આ સ્થાન જુવાલિકા હેવાને અભિપ્રાય ઉચ્ચાર્યો છે, પણ તે અંગે સાધક-બાધક અનેક પ્રમાણેને સંભાળભર્યો વિચાર કરવાની જરૂર છે. તે અંગે પ્રાચીન તીર્થમાળામાં આ પ્રમાણે ઉલ્લેખ થયેલા છે: (૧) સમેતશિખર આગતિવીસ કેસ, રજુવાલુકા નઈ પાસઈ
જે ભીય ગામ વિસાલતુ, જય જય જે વર્ધમાન તિહા ના ભણી જઈ, સુમુખિ જિનવર વીર નમી જઈ
આ રસાલતુ, જય જય જે. ઈમ સુણી લકથી વાત, તિહાં જઈનઈ કીધી નામ, ઈહાંથી કીજઇ ધ્યાન, જય જય જે.
પં. શ્રી હંસસેમ (૨) ગિરિ આગિં કેશ બારે, ઉપનિથી દેવ જુહારે; રિજુવાલુઅ જ ભી ગામ, વીરહ જિન કેવળ ઠામ.
પં. શ્રી વિજયસાગર (૩) સમેતશિખરથી નિમણુઈ પાસ, ભીય ગામ અછઈ બવાસ; રિજુવાલિકા નદી નઈ તીર, કેવલ પામ્ય શ્રી મહાવીર.
પં. શ્રી જયવિજય ૪ અહીં કસમાં મૂઠ્ઠાં અક્ષરે અમારા છે, જે શુદ પાઠ મૂચવે છે. ૪૫. ૪૬૬, ૬૭
૨૭