________________
૨૦
કરવા અને વળતી વખતે ડાક બંગલાવાળા માને પસદગી આપવી, તે વધારે અનુકૂળ ગણાય છે.
જળમંદિરના માર્ગે આગળ વધતાં અર્ધો માઈલ ઉપર ખળખળ અવાજથી મધુર સ’ગીત સ'ભળાવતુ' સીતાનાળું આવે છે. તે સદીઓથી, અરે ! ચુગેાથી ભાજ પ્રમાણે સંગીત મસ્ત છે, તે શેનાં ગીતે ગાતુ હશે ? તેમાં શું કહેતુ હશે? અમને તેા લાગે છે કે જેમણે ભાગમાગ ના ત્યાગ કરી ચાગમાગ ના સ્વીકાર કર્યાં અને ધર્મ તથા શુકલ ધ્યાનની સિદ્ધિ કરી એવા લખેલા ચૈગિરાનાં ગીત ગાતુ હશે અને કહેતું હશે કે હે મહાપુરુષ ! તમારું જીવ્યુ. ધન્ય છે, સુવર્ણમય યાત્રાનુ ભેટ્ટી સુખ તમે ઉઘાયુ' અને તેમાંનુ' મહાસત્ય તમે પામ્યા. તમારું' જીવન ચૈતિમય મન્ચું અમૃતમય બન્યું અને તે લાખા કાડા આત્માએને દિવ્યપથનિર્દેશક નીવડયું, તમારી યશેાગાથા અમર રહેા, અમર રહેા
'
સુજ્ઞ યાત્રિકા અહી'થી આગળ વધતાં સ્તુતિએ રટે છે, સ્તવના માલે છે, પ્રાર્થનાપદો યાદ કરે છે અને ધાર્મિક સુભાષિતને સ્મૃતિપટ પર લાવી તેનુ રહસ્ય વિચારે છે. જેમને જપનું મહત્ત્વ સમજાયુ' છે, તે તેા કઠગતા મધ્યમાં વાણીથી ‘ૐ ટ્વી શ્રી અર્દ નમઃ' એ મંત્રના જાપ કર્યો કરે છે, જેથી તેમનુ મન અહિવૃત્તિએથી વિરામ પાસી અંતત્તિમાં લીન થાય છે અને અલૌકિક આનન્દના અનુભવ કરે છે. જો આ અનુપમ ગિરિરાજનું આરોહણ કરતાં મનને ભમતું રાખ્યું અને ગપસપ કે વિકથામાં પરાવ્યુ તા સમજવુ` કે હજી ઘણું ભવભ્રમણ ખાકી છે, હજી જન્મ-જા—મરણની ઉપાધિ વારવાર લેાગવવાની છે.
આગળ વધતાં ચઢાણુ આકરૂ આવે છે. તેને સરળ બનાવવા માટે પાંચસેા જેટલાં પગથિયાં માંધેલાં છે. અહી ‘ડુંગર ચડવા દેહિલા ? વગેરે પક્તિએ યાદ આવી જાય છે તથા શ્રી શત્રુંજય ગિરિરાજ પર આવેલા હિંગળાજના હડા' સ્મૃતિ પટ પર ખડા થઈ જાય છે.
આ કઠિનતા ચઢાણના અત આવતાં જ ચક્ષુ સમક્ષ અનેરું દૃશ્ય ખડુ થાય છે. 'ને ખાન્નુ પવિત્ર દર્શનીય સ્થાના અહીં તહી' રહેલાં નજરે પડે છે અને તે હૃદયને આનંદ તથા ઉદાસથી ભરી દે છે. આ વખતે પં. યારુચિષ્કૃત સમ્મેતશિખરરાસની નિમ્ન પક્તિએ યાદ આવી જાય છે,
રવિ સહુ ગ્રહગણુમાં વા ૨ લાલ, તારા ગણુાંદ ૨; મંત્ર માંહે નવપદ વારે લાલ, સ્કૂલ નવકાર આણું રે. ગિરિ સહુમે મેરુ વડેરે લાલ, સહુ નરપતિમાં રામ શુક ગતિમાં સિદ્ધિગતિ વડી રે લાલ, સિરે સહુ હંસ પ’ખી માંહિ રે,