________________
અહીં તામ્બર ધર્મશાળા છે, એટલે વિશ્રાંતિની ઈચ્છાવાળા યાત્રિકે થોડી વિશ્રાંતિ લઈ શકે છે. આ ધર્મશાળામાં ઉકાળેલું પાણી તૈયાર રહે છે. તથા યાત્રા કરીને પાછા ફરનાર દરેક યાત્રાળુને ભાતું આપવાની વ્યવસ્થા છે, આથી તે ભાતાં તળેટી તરીકે પણ ઓળખાય છે. યાત્રિક સંઘે અહી ચા-પાણીની વ્યવસ્થા રાખવા ઈછે તે રાખી શકે છે અને વળતી વખતે થોડા સ્વયસેવકોને રેકી કઈ પણ યાત્રાળુ પાછળ રહી ગયો હોય તે તેને સાથે લઈ આવવાની પિતાની ફરજ અદા કરી શકે છે,
કેટલાક સાધુ-મુનિવરે સાંજે મધુવનથી નીકળી રાત્રિ અહી' ગાળે છે અને પ્રાતઃ કાળમાં પાંચ-સાડા પાંચના સુમારે આરહેણની શરૂઆત કરે છે.
ગંધર્વનાળાનું પાણું વખણાય છે. તે મીઠું અને પાચક છે. ગરમીના દિવસોમાં રાત્રિના સમયે હિંચક પશુઓ પાણી પીવા આવે છે, પણ પાછું પીઈને તેઓ પિતાના માગે ચાલ્યા જાય છે. મનુને જેમ તેમના તરફને ભય લાગે છે, તેમ તેમને પણ મનુષ્ય તરફને ભય લાગે છે, ખાસ કરીને માણસને અવરજવર વધુ થવા લાગે ત્યારે તેઓ ખૂબ ચેતતા રહે છે.
અહીથી કઠિન આરોહણને આરંભ થાય છે અને યાત્રિકનાં શારીરિક તથા માનસિક ખમીરની કટી થવા લાગે છે. જેઓ શરીર અને મનથી ખડતલ છે, તેઓ આ આરહણ હશે હોશે કરે છે અને આગળ વધવા માંડે છે, પણ જેઓ સુખશીલિયા છે અને દરેક અવસ્થામાં સગવડ–સરલતા–સુખની અપેક્ષા રાખનારા છે, તેઓ “ય બાપલિયા !” કહીને ઊભા રહી જાય છે અને આગળ કેમ વધવું? એની મૂંઝવણમાં પડે છે એ વખતે નિકટવતી કઠિન ખડકે આ પોપલા મનુષ્યને એમ કહેતાં સંભળાય છે કે આ મહાનુભાવે ! આમ ઊભા કેમ રહી ગયા ? હજી પંથ લાંબો છે, માટે ચાલવા માંડે. ચાલતાં ચાલતાં જ પંથ કપાય છે. તમારાં પ્રિય-પ્યારાં-વહાલાં શરીરને
ડું કઈ તે પડશે જ, પણ તે તમારે આનંદથી ભેગાવી લેવું જોઈએ, અમે ઠંડી અને ગરમીનાં ભારે આક્રમણે સહન કરીએ છીએ, વળી વરસાદ અને વાવાઝોડાનાં સપ્ત માર સહન કરીએ છીએ, તે જ આ ઉન્નતિ સ્થાને ટકી શક્યા છીએ. તમે અમારાં જીવનને આ બધપાઠ કેમ ગ્રહણ ન કરે ?” આ શબ્દ સાંભળતાં જ એ યાત્રિક આગળ વધવા માંડે છે.
ઘેડું આગળ વધતાં સામે બે માર્ગે આવે છે. તેમાં ડાબા હાથ તરફનો માર્ગ શ્રી ગૌતમ ગણધરની દહેરી આગળ થઈ જલમંદિર પહોંચાડે છે અને મહા હાથનો માર્ગ ડાક બંગલા આગળ કઈ રી પાર્શ્વનાથ ભગવાનની કે પહોંચાડે છે. આ બંને માગે લબાઈ અને કઠિનાઈમાં સરખા છે, છતાં જતી વખતે જળમંદિરને માર્ગ પ્રહ