________________
૨૧૧
ગણાશે કે જે આત્માથી છે, આત્મકલ્યાણુના અભિલાષી છે, તે તે આ સ્થાપના તીમાંથી પણ આત્મકલ્યાણુની અદ્ભુત પ્રેરણા લક્ષ્ય મેળવી લેવાને. મૂર્તિ એ જિનેશ્વર દેવની સ્થાપના છે, પરંતુ આત્માથી એ તેમાંથી આત્મકલ્યાણની કેટલી પ્રેરણા મેળવી
લે છે ?
ઋજીવાલિકાથી મધુવન જતાં રસ્તામાં ચાતરમ્ જગલ આવે છે. વચ્ચે અનેક રસ્તાઓ નીકળે છે, તેથી લેામિયાના સાથ વિના માર્ગે જવુ' ઊચિત નથી.
[4]
મધુવન અને ઈસ્ટરી
મધુવન ચાર અક્ષરનું' કેવુ સુંદર નામ છે? તેની આસપાસ મધુરતા વેરતાં વિવિધ વૃક્ષાની વિશાળ ઘટાએ આવેલી છે, એટલે જ તેનુ આવું નામ પડેલું છે. આપણા પૂર્વજો નામ પાડવામાં ઘણા કુશળ હતા, એમાં કેને સદેહે છે? અમને તે નથી જ. હીના લેકા વનાં સ્થાને મુ ખેલે છે અને આગળના અનેા ઉચ્ચાર પહેાળા કરે છે, એટલે મધુવનનાં સ્થાને ‘ મેખન’ એવા શબ્દ પ્રયાગ પણુ સાંભળવામાં આવે છે.
'
મધુવન ગામ ગિરિરાજથી માત્ર એક ક્લેગના 'તરે આવેલું છે, એટલે ત્યાં પહોંચતાં જ ગિરિરાજની પવિત્ર છાયામાં આવી ગયાના આનંદ હૃદયમાં ઉછળવા લાગે છે. શ્રી શત્રુ ંજય મહાત ની યાત્રામાં જે સ્થાન પાલીતાણાનુ છે અને શ્રી ગિરનાર મહાતીર્થની યાત્રામાં જે સ્થાન જૂનાગઢનુ છે, તે જ સ્થાન શ્રી સમ્મશિખરજી મહાતીર્થની યાત્રામાં મધુવનનુ છે, તળેટીનાં સ્થન તરીકે મધુવન અસ્તિત્વમાં આવ્યા પછી શિખરજીની યાત્રા વધારે સરળ અને સગવડભરી બની છે અને યાત્રિકનુ' પ્રમાણ વધતુ રહ્યુ છે. આજે દર વર્ષે આઠ-દસ સ્પેશ્યલ ટ્રેઈના તથા હજારેશ યાત્રાળુએ અહી' આવે છે.
આ સ્થાન ત્યારે અસ્તિત્વમાં આવ્યુ' સબધી પશુ ઘેાડી વિચારણા કરીએ સં. ૧૭૫૦ સુધીનાં તીવણું નામાં મધુવનને તળેટી તરીકે ઉલ્લેખ થયેલા નથી, પરંતુ ત્યાર પછી સં. ૧૮૩૫ મ' ૫. દયારુચિ ગણિએ રચેલા સમ્મેતશિખર રાસમાં તેના ઉલ્લેખ આ પ્રમાણે થયેલું છેઃ
દેશ દેશના સઘ મિલ આવે, ખાલે ય જિન વીસરે; પહેલી સફલ ખેલાય પાલગંજે, લહી રાજાની આશીષ રે. સાંગલિયા પ્રભુ પાર્શ્વની સૂરત, બહુ ઓચ્છવ મ’ડાલુ રે; પાલગ’જસે પ્રભુજી લાવે, ખેલે સુખ જય વાણુ રે. સંઘસહુ યુવનમે આવે, હરિ રહું પટ્ટ આવાસ રે; મધુનમે. પ્રાસાદ પ્રભુકા, જિહાં ચા૨ે પ્રભુ પાસ રે.