________________
.
5
જૈન સઘના સર્વોપરી શિરતાજ શ્રી મુળચંદ્રજી મ.ની પર પરાના તેજસ્વી રત્ન
દૂમ સ’સારે, લાખા જીવ જન્મ ને મરે. પણ, તેની જ,
r
આંગળીના વેઢે અગૂટા કરે ગણતરી. જેણે જન્મીને જીવી જાણ્યું ને જીવીને -જાણ્યુ' મરી, સુપ્રસિદ્ધ સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયભુવનરત્નસૂરિજી વિશિષ્ટ સહ વિરલ વ્યક્તિત્વને વરેલા હતા. નાની ઉમરથી જ તેજસ્વી પ્રતિભા ઉપસવા લાગી, પરમેશ્વરી પ્રવજ્યા ગ્રહ; વિવિધ રીતે ઉત્તમન્નાન સ'પાદન જોતા. વિશ્ર્વ પ્રતિભાનાં દર્શનની ક્ષિતિજે પ્રાથમિક વચથી જે વકૃત્વકલા દ્વારા પાટ શાભવા માંડી, વિકસતી જતી આ કલામાં શ્રોતાઓનું વશીકરણું થાય તેવા જ આનુષાંગિક, અભિનયાદિ ણા ભળ્યા. અને તેમની વ્યાખ્યાન શૈલી પર શ્રોતાએ હમેશાં મુગ્ધ બન્યા. ને જૈનશાસન પર અનન્ય અનુરાગ, પ્રભુના પ્રત્યે વફાદારી, ઊંડુ* શાસ્ત્રીય તત્ત્વજ્ઞાન, વિશાળ વાંચન, માનવજાત પ્રત્યે ઊંડા આદરની ભાવના જે કારણે જૈન-જૈનત્તરા સહુના શ્રદ્ધેય મળ્યા.
1
કુશળ, સ્પષ્ટ, નીડરવક્તા તેઓશ્રી વ્યાખ્યાન દ્વારા જોવામાં આવતા પરંતુ વ્યાખ્યાના આધ્યાત્મિક, તાત્ત્વિક ગૂઢ રહસ્યેાથી ભરપુર રમૂજ શૈલીવાળા હતા. પ્રસંગેાપાત તેઓશ્રી જૈન તેમ જ અજૈન કવિએના મગ, વેધક રચનાએ પુરાવા તરીકે બુલંદ અવાજે ગાઈને રજૂ કરતા. ત્યારે તે ભારે ખીલી ઊઠતા. વ્યાખ્યાનામાં જૈન સાથે અનૈનાની ઉપસ્થિતિ તે મહત્ત્વની એક નોંધનીય, દેશનીય મામત હતી. પેલા સિદ્ધાચલ સ્તવનની પક્તિ – મારું મન માથુ રે સિદ્ધાચલે રે’ એને ફેરવીને
1
૧૨
-----
વસ્તુ તેટલી ખરાબ નથી જેટલી તેની આસક્તિ.
U
I