________________
શ્રી સમેતાંશખરજી તીર્થદર્શન
વિભાગ-૩
શ્રી સમેતશિખરજી તીર્થના રાસ તથા રાસના સંક્ષિપ્ત સાર ટૂકાનું વર્ણન અને ઇતિહાસઃ–
લેખક-મુનિ દ વિજયજી ત્રિપુટી અમદાવાદ.
णमो अरिहंताणं चवण- जम्म-वय-नाण निव्वाण पत्ताणं । विणियादिसु तिथ्येसु अट्ठावय सम्मेतचंपा उज्झितसे लपावासु ॥१॥
શિખરજી તીર્થની મહત્તાઃ——
વર્તમાન અવસર્પિણી કાલમાં ચાવીસ તીર્થંકરા થયા હતા. તેમાંના પહેલા ભ. ઋષભદેવજી અષ્ટાપદ પર્વત ઉપર, ખારમા ભ. વાસુપૂજ્યસ્વામી ચપાપુરીમાં, ૨૧મા લ. નેમિનાથજી ગિરનાર પર્વૈત ઉપર, ચાવીશમા ભ. મહાવીરસ્વામિ પાવાપુરીમાં મેક્ષે ગયા. આ સિવાયના ૨૦ તીર્થંકરા સમેતશિખર પહાડ ઉપર મેક્ષે ગયા હતા. તેમની સાથે અને તેમના પછી બીજા હજારા મુનિવરેશ સમેતશિખર પહાડ ઉપર મેલ્લે ગયા હતા.
આથી સ્પષ્ટ થાય છે કે–ભારતમાં સમેતશિખર ગિરિ માટુ સિદ્ધક્ષેત્ર તી છે. તેનું પ્રસિદ્ધ નામ સમ્મેતશિખર છે. પણ તેનાં ૨૧ ટૂંકાના હિસાબે જુદા જુદા ૨૧ પશુ નામ છે. તેનુ અર્વાચિન નામ પારસનાથ ( હિલ ) પહાડ છે. જૈનગમા, પંચાંગી, વસુદેવહી'ડી, ચઉવણુ મહાપુરીસ રિયમ, ત્રિષશિલાકા પુરુષ ચરિત્ર, તીર્થંકલ્પ તથા ખીજા ચરિત્ર ગ્રંથામાં તથા તીમાલાએમાં સમ્મેતશિખર તીથૅના ઉલ્લેખેા અને વધુ ને મળે છે. જૈન મુનિવરેએ તેના આધારે સમ્મેતશિખરના સ્વતંત્ર વર્ણનના ગ્રંથે પણુ
બનાવ્યા હતા.
શિખરજી તીર્થીના મહિમાના ગ્રંથા
૧ સમ્મેતશિખર માહાત્મ્ય:
મહાકવિ શ્મા. શ્રી દેવસૂરિ તથા તેમની શિષ્ય પરંપરાના ઇતિહાસ રન પર પરાના