________________
૨૮૪
વિ. સ’. ૧૯૬૪માં અંગ્રેજ વેારનહેસ્ટિગે સમ્મેતશિખરના પહાડ ઉપર ડાક ખ‘ગલા મનાવવાનું નક્કી કર્યું હતું. ત્યારે આગમાદ્ધારક આચાય દેવશ્રી માનદસાગરસૂરિજીએ સુખઈની વ્યાખ્યાન સભામાં તેના જાહેર વિરોધ કર્યાં હતા.
શિખરજી તીર્થીના પહાડનું વેચાણ :
--
૧. વારન હેસ્ટીગે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનુ શાસન સ્થાપ્યુ', ઈ. સ. ૧૭૮૪ સ’ ૧૯૩૦માં સ્વયં પદવી દેવાના પ્રારભ કર્યાં. તથા શેઠ હરખચ’ને જગતશેઠનું પદ આપ્યુ,
૨. ઈ. સ. ૧૮૫૭માં હિંદુસ્તાનમાં માટે ખળવા ફ્રાટી નિકળ્યો. ત્યારે અને ૧૮૫૬ થી ૧૮૫૮ સુધી અહી લાર્ડ કેનીંગ ગવનર જનરલ હતેા. લંડનની સિટિશ પાર્લામેન્ટ ભારતનું શાસન ઈરટઇન્ડિયા કપની પાસેથી પેાતાના હાથમાં લીધું. અને લેા કેનીંગ ને હિંદના વાયસરાય નીમી ઈ. સ. ૧૮૫૭થી ૧૮૬૨ સુધી અહીં રાખ્યો. ત્યારપછી બ્રિટિશ સરકારે એક પછી એક નવા નવા ગનર માકલ્યા હતા. જગોઠની પાસે પારસનાથ પહાડની ભેટ જમીન હતી. પણ જગત્શેઠના વશો શેઠ હરખચંદ વિગેરે તેની સારસભાળ લેતા ન હતા. આથી જ~
૩. ગર્વીનર જનરલ લોર્ડ કાણુ વાલીસ (ઈ. સ. ૧૭૮૫ થી ૧૭૯૩) ના સમયે જમીનદારોની જમીન વ્યવસ્થિત કરી, ત્યારે જમીન આંકણીમાં જગત્શેઠની ઈનામી જમીન પાર્શ્વનાથ પહાડે પાલગંજના રાજ્યમાં દાખલ થઈ ગઈ હતી.
લોડ મિન્ટા (ઈ. સ. ૧૯૦૫ થી ૧૯૧૦ સુધીના વખતમાં પાલગંજના રાજાને અવિચારી ખરચના કારણે ધનની તગી પડી, તેને વિચાર થયો કે “પારસનાથ પહાડને ગિરવે પટ્ટે કે વેચાણુથી આપી દઉં. તે મને ધન મળે.” આ પહાડ જૈનો લેશે અને મને પણ ઈચ્છામુજબ ધન મળશે×
૪. શેઠ ખદ્રીદાસજી મુકીમ કલકત્તાવાળાએ પાલગજના રાજાની આ મનેાભાવના જાણી અમદાવાદની શેઠ આણુદજી કલ્યાણુજીની પેઢીને આ પહાડ ખરીદી લેવા લખ્યુ, સાથેાસાથ જણાવ્યુ` કે તમેા પહાડની માગણી કરો, પછી હું આ માટે સક્રિય પ્રયત્ન કરીશ.
ત્યારે શ્વે. જૈન સ`ઘની પ્રતિનિધિ સંસ્થા “ આણંદજી કલ્યાણજી ની પેઢી અમદાવાદમાં હતી. તેના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ મણીભાઈ હતા. તેમણે તુરત જ પાલગજ રાજાપાસે પહાડ ખરીદી લેવાની માંગણી મૂકી. ( આ. કે. માટે જૂએ જૈન ઇ. પ્રક. ૪૪, પૃ ૨૫૬ થી ૨૬૦. )
શ્રી શિખરજી પહાડ વેચાણ અંગે કંઈક
× શિખરજીના પહાડ વેચાણ લેવા અ ંગે શ્રી આગમેદ્નારકની શ્રુતઉપાસના પણુ વાંચવા મારી ભલામણ છે. કારણ કે તે વખતની મુંબઈ વાસીએ અને ગુરુદેવશ્રીનાં મુખની વાત છે કે શ્રી શિખરજીના પહાડ વેચાતિ લેવામાં અથાગ પ્રયત્ન આગમાદ્વારકશ્રીના છે.
લિ. ઉપસ પત્તા પ્રાપ્ત શિશુ ક*ચનવિજય,