________________
oo
૫. શીતવિજયજીએ પણ તીર્થમાળામાં આ વરસાદની નોંધ લીધી છે
યાત્રા કરી જઇ પાછા ફરી મેઘમાલી તવ વર્ષા કરી.” ૨૪ વર્તમાન યાત્રિકે પણ આ વસ્તુની નોધ લેવા ચૂક્યા નથી. શ્રી ભાવનગર સામે તશિખરજી જૈન સ્પેશ્યલને વૃત્તાંત લેખક જણાવે છે કે “પુષ્કળ ઝાડીને લીધે વરસાદ પણ અવારનવાર તૂટી પડે છે. એ વખતે વાદળાં અને પહાડ જાણે લાંબે વખતે મિત્રે પરસ્પરને ભેટતા હોય એમ એકાકાર થઈ જાય છે. એમનું મિલન પણ કઈ કઈવાર મુસાફરને મંત્રમુગ્ધ બનાવે છે.
જ્યાં વરસાદની આટલી વિપુલતા હોય, ત્યાં વાદળો વડે શિખરનું હંકાઈ જવું, ધીમે ધીમે તેમાંથી બહાર નીકળવું, મેઘધનુષ્યનું રચાવું વગેરે સહજ છે. આ દશ્ય કેઈપણ કવિને નવીન કા રચવાની તેમજ કેઈપણ ચિત્રકારને પિતાની રંગભરી પછી જલદી ચલાવવાની પ્રેરણા કરે એ સ્વાભાવિક છે.
હવે અહીની વનરાજી પર થે દષ્ટિપાત કરીએ, જ્યારે આપણું જીવન વધારે કુદરતી હતું. ત્યારે આપણે વનસ્પતિ પર ઘણે પ્રેમ રાખતા, તેને પરિચય મેળવતા, તેની ખૂબીઓથી વાકેફ થતા અને તેનું અતિ ઉપગી વસ્તુ તરીકે મૂલ્યાંકન કરતા, આજે આપણું જીવન કુદરતથી ઘણું દૂર ગયું છે, ભૌતિકવાદે ઉભી કરેલી ભારે ભીંસમાં જકડાઈ ગયું છે, એટલે આપણે વનસ્પતિ સાથેને આપણે પુરા સંબંધ છેડ છે અને તેને પરિચય નહિવત્ બની ગયા છે. આથી આપણે ઔષધિઓના ભંડાર સમી અહીં વનરાજીનું વાસ્તવિક મૂલ્યાંકન ન કરી શકીએ, તે આશ્ચર્ય પામવા જેવું નથી.
કવિ હંસામે અહીં વાંસ જાળ તથા કદલીવને હવાને ઉલ્લેખ કર્યો છે. વાંસજાળ એટલે વાંસનાં મેટાં જાળાં, કદલી વન એટલે જ્યાં વૃક્ષે ઘણાં ગીચ ઉગેલાં હોય અને દિવસે પણ સૂર્યને તડકે આવી શકતું ન હોય તેવાં ઘર વન. આ રહ્યા એ શ. વંસજાલનાં મોટાં રણ ડાબા જિમણા કદલી વાર
જે દેખઇ તે ધન તું જય જય જે. ૩૦ પ. શિલવિજ્યજીએ પણ તીર્થમાળામાં આ વસ્તુની નેધ લીધી છે અને તેમાં હરડેનાં વૃક્ષ ઘણાં હોવાનું જણાવ્યું છે.
વનકદલી હરડિની ડાલિ
ઝાઝાં ઇષ અતિ વંશ જાલિ ૨૬ ૧. અરણ્ય, ૨. વન, ૩. વૃક્ષ, ૪. આ રાસ આ ગ્રંથમાં ત્રીજા વિભાગમાં કરવામાં આવ્યો છે.