________________
૨૦
તેમને મા મતાવવા આગળ ચાલતા નહિ. માવા એક પ્રયળ પ. જશકીતિ એ ૮ સમ્મેતશિખર–રાસ માં નોંધ્યા છે. તે આ પ્રમાણેઃ
માગરાના સુપ્રસિદ્ધ સધતિ કુવરપાલ અને સેાનપાલ લાઢાએ સં. ૧૬૭૦ માં શ્રી સમ્મેતશિખરજીના સઘ કાઢ્યો હતા. સાથે ૫૦૦ સુભટા હતા. તેા પટણા—નવાદા થઈ સખર નગર પહાંચ્યા. ત્યાં રામદેવ રાજાના મન્ત્રીએ સ્વાગત કરી સારાં સ્થાનમાં ડેરી આપ્યા. સુલપતિએ રાજાને મળી યાત્રા કરાવવાનુ` (યાત્રાર્થે આગળ ભાગ દર્શાવવાનું) કહ્યુ.. મા રાજા બ્રાહ્મણ હતા. તેણે કહ્યુ: · બે-ચાર દિવસમાં જ આપ થાકી ગયા ? માપના પહેલાં જે જે સ્ટેટા સરઘપતિએ આવ્યા, તે તે અહી મહિના-મહિના રહેલા છે.' સુઘપતિ એની મનેાવૃત્તિ સમજી પાછા આવ્યા. અને ચાર મુકામ કરીને સિંહ ગુફામાં શ્રી વધમાન સ્થાસીને વંદન કર્યું.
'
· સ’ઘપતિએ વિચાર કર્યું કે આ બ્રાહ્મજી લેાભી છે. સધને જોઈ તેની નજર ફરી ગઈ છે. એટલે તેમણે નિશાન ગાયુ લેાકાએ રાજાને સમજાવ્યેા. સદ્ઘપતિએ કહ્યુ: • અમને ઘણા દિવસે થઈ ગયા. પાલજ કઈ પાસે નથી, અમને રસ્તે મતાવા રામદેવે કહ્યું: ‘હું માથું તે મને આપે.
સધપતિએ જણુાળ્યું: ‘ જે માગશે તે માપીશ, પરંતુ મળજખરીથી કામ થશે નહિ. કઈક અત્યારે લ્યા, કંઈક પછીથી, ' રામદેવે કહ્યું: ' પછીથી શું ખને? અત્યારે જ આપી દે.’ સ’ઘપતિએ કહ્યુ - તમે તમારા કાલથી ચૂકી ગયા. તમને ધિક્કાર છે 1 તમારા મસ્તક પર પગ મૂકીને પાલગંજ જાઉ તે મને આસવાલ સમજજો.’
'
આગળના જમાનામાં સ ંઘપતિએ કેવા નિયર અને વીર હતા, તે આથી સમજાય છે. તેઓ શ્વનના ઉદાર હાથે વ્યય કરતા અને પ્રસગ આવ્યે જાનતે જોખમમાં મૂકીને પણ યાત્રિકેતુ' રક્ષણ કરતા.
સઘપતિએ આવીને પ્રયાણની તૈયારી કરી રાણીએ રામદેવને બહુ ઠપકા આપ્યા, ત્યારે એણે સલપતિને મનાવવા મત્રીને મેકલ્યા. મત્રીએ ઘણુા અનુનય—વિનય કર્યાં, પણ સંશ્ર્વપતિએ તેને ારા જવાબ આપી દીધા.
સઘપતિ પાછા નવાદા આવી મીરજા અબ્દુલ્લાને મળ્યા. તેણે હ્યું': · કાઈ ફીકર નહિ, ગામાના રાજા ત્રિલેાકચ'દ્ર ખૂબ ડાશિયાર છે, તેને ખેલાવું છું.” મીરજાએ તત્કાલ પેાતાના મેવડા દૂત મેલ્યા. રાજા ત્રિધાકચ'દ્ર સીના પત્ર વાંચી હુલાત થા અને પેાતાના માણસાને એકત્ર કરવા લાગ્યું. રાણીએ આ તૈયારી જોઈ કારણ પૂછ્યું. આખરે તેણે સલાહ આપી કે ‘રાજા રામદેવની માફક તમે સૂર્યંતા ન કરશેા. સદ્ઘપતિ ઘણા દાતાર અને આત્માભિમાની છે. તેમને યાત્રા કરાવવા માટે સન્માનપૂર્વક લઈ આવજો.