________________
૧૯૬
કલ્પસૂત્રમાં શ્રી પાર્શ્વજિનના અધિકારમાં “
વરેન્દ્રસિદ્ગતિ એ શબ્દ પ્રેગ ચેલે છે અને વસુદેવહિંડી પ્રમુખ પ્રાચીન ગ્રંથમાં પણ “ય ઘણા એવા શબ્દો જોવામાં આવે છે, એટલે આ ગિરિરાજનું મૂળ નામ “સએત છે.
સમેત શબ્દ બે પદે બનેલું છે. +ga એટલે તેને અર્થ સમ્યકક્ષાવને પામેલે, સુંદર, પ્રશસ્ત એ થાય છે. અને ખરેખર તે એ જ છે
સમેતને પર્વતના પર્યાય શબ્દ લાગતાં સમેતશિલ, સમેતાચલ, સમેતગિરિ, સમેતશિખરિન વગેરે શબ્દ પ્રચારમાં આવ્યા અને શિાસેની સંસ્કાર પામીને સમ્મદશેલ, અમેદાચલ, સમ્મદગિરિ, સન્મેદશિખરિ વગેરે શબ્દ બન્યા. દિગમ્બર સાહિત્યમાં મુખ્યત્વે આજ શબ્દ વપરાયેલા છે. જેમકે 'सभेदाचलपूजा' 'संमेवाचलाष्टक' 'संमेदगिरिमाहात्म्य' 'संमेदशिखरिकल्प' 'संमेदशिखरि પૂનt” “રશિયાવિસ્ટાર” વગેરે.*
સમદગિરિ પરથી કઈ તેને સચિદગિરિ અને કઈ સમાધિગિરિ પણ કહેવા લાગ્યા, તે મધ્યકાલીન સાહિત્યપરથી જાણી શકાય છે.
સમેતશિખરિ-સમેત શિખરી શબ્દ અપભ્રંશ થતાં સમેતશિખર શબ્દ બોલાવા લાગ્યા અને તેને અપભ્રંશ થતાં સમેતશિખર શબ્દ પ્રચારમાં આવ્યું. જૈન સમાજમાં–ખાસ કરીને શ્વેતામ્બર જૈન સમાજમાં તે આ જ શબ્દને અધિક પ્રચાર છે. વળી કેકચિ હંમેશાં નામોને ટૂંકા કરવાની હોય છે. એટલે સમેતશિખરજીના સ્થાને માત્ર શિખરજી પણ બેલાય છે અને તેને લેખનમાં પણ વ્યવહાર થાય છે.
પરંતુ લેક્સમૂહ તે આ ગિરિરાજને પારસનાથને પહાડ” જ કહે છે અને સરકારી દફતરે પણ એજ નામ નોંધાયેલું છે. હવે તે ઈસરી સ્ટેશનને પણ પારસ. નાથ હીલ સ્ટેશન અને મધુવનની પોસ્ટ ઓફિસને પારસનાથ પોસ્ટ ઓફિસ કહેવામાં આવે છે, એટલે તેનું પણ થોડું સ્પષ્ટીકરણ કરીએ. “
આ ગિરિરાજ પર વીશ તીર્થકરે નિર્વાણ પામ્યા પણ તેને સંબંધ શ્રી પાર્શ્વનાથ ભગવાન સાથે વિશેષ રહ્ય હશે એમ લાગે છે. તેઓ આ ગિરિરાજને અતિ પવિત્ર અને વિશેષ દયાનાનુકૂલ સમજીને અનેક વાર આવ્યા હોય અને ત્યાં તપ તથા ધ્યાનમાં મગ્ન થયા હોય એ “પૂરો સંભવ છે. ઉપરાંત તેમણે અર્વપદની પ્રાપ્તિ કર્યા પછી આ પ્રદેશના લોકોને ભવ્ય ધર્મોપદેશ કર્યો હશે અને તેની લોકમાનસ પર જબર અસર પડી હશે એ નિશ્ચિત છે. તેથી જ આ પ્રદેશના લેકેને તેમના પ્રત્યે ઊંડી ભક્તિ
જિનરત્નકેષ, ભાગ ૧ લે, પૃ. ૪૨૩.