________________
શ્રી સમેતશિખર ઇતિહાસ શિખરતીર્થ પ્રભુ મહાવીરની પધરામણી
ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીજી પાવાપુરીમાં માક્ષે ગયા છે. પણ તેએ ન્નસ્થ અવસ્થામાં શિખરજી તીર્થે પધાર્યાં હોય એમ લાગે છે, કેમકે ભ૦ મહાવીર સ્વામીને કેવલજ્ઞાન સમ્મેતશિખર પહાડની પાસે ઋજુવાલુકા નદીના કાંઠે જમગામ પાસે થયુ હતું. આ નદી સમ્મેતશિખર પહાડની પાસે છે. નદીના કિનારે શાલ નામના મેાટા મેટા વૃક્ષે છે. નદીને બન્ને કિનારે એકદમ એકાંત અને શાંત વાતાવરણ છે. આ નદીનું અસલી નામ ઋજુવાલુકા હતું. પણ સરકારે રેલ્વે લાઈન કાઢી ત્યારે આ નદીના કિનારે પ્રાકર ગામ પાસે આ નદી ઉપર રેલ્વે પુલ માંધ્યેા હતેા. અને નદીનું ખીજુ નામ પણ પ્રાકર નદી રાખ્યું હતું. એટલે ઋજુવાલુકા નદીનું ખીજું નામ પ્રાકર નદી પડતુ' છે. ભ૦ મહાવીર સ્વામીએ આ નદીના કાંઠે કૈવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. અહીથી પાવાપુરી ૧૨ ચેાજન ૯૬ માઈલ થાય છે. આથી સ’ભવ છે કે ભગવાન મહાવીર સ્વામી પણ સમ્મેતશિખર પહાડના પ્રદેશમાં પધાર્યાં હતા.
આવી જ વચલા નાના નાના ઉદ્ધાર સમયે સમ્મેતશિખર ઉપર ભગવાન મહાવીર સ્વામીની દેરી અની છે. તે ઉક્ત હિંસામે ઉચિત છે.
જૈનતીર્થોના વારસા હક્ક ઃ—
ઈતિઙાસ કહે છે કે ચિત્તોડના સીસેાદિયા રાણા અલટરાજે સાંઢેરક ગચ્છના આ. શ્રી શ:લિભદ્રસૂરિ પાસે આ. અલિભદ્રસૂરિ માટે ગુરુપાટના અભાગ માગ્યે. ત્યારે આ. શાલિદ્રસૂરિએ મર્યાદા જણાવી કે–“રાજન ! રાજા પેાતાના ભાઈ એને (કટાયાઓને) ભાગ આપતે નથી. ધર્માચાર્યોંમાં પણ રાજનીતિ પ્રવર્તે છે. એટલે ગુરુપાટના સર્વ હક્કે પટ્ટધરને જ મળે છે.” રાજાએ વાતને ન્યાય રૂપે સ્વીકારી ( જૂએ જૈન પરપરાને ઈ તિહાસ (પ્રક-૩૪ પૃ. ૫૭૬)
આ ન્યાય અનુસારે જૈનધમની આાગમ, તીર્થા, શ્રમણ પ′પરા, સુવિહિત આચરણા, ચતુવિધસ ધ, વ્યવહારવતન, વિધિ, નિષેધ અને આક્ષેપ પ્રવૃત્તિ વગેરે જે જે જૈન વારસાગત વસ્તુએ છે. તે તાખ્ખર જૈન શ્રમણુસંઘને મળી છે. સાફ વાત છે કે જૈત આગળના વરસે શ્વેતાર સંઘને મળ્યા છે. તેણે તેની શાન-મહત્તા વધારી છે. અને તેને સમૃદ્ધ અનાચે છે. ( સદર જૈન ઈતિહાસ પ્રક-૨૬ પૃ. ૪૧૫ થી ૪૩૨)