________________
૧૮૬
(૧૧) શેઠ સૌભાગ્યચંદજી –
તે શેઠ ફતેહચંદને પુત્ર છે. આજે વિદ્યમાન છે.
ઉદ્ધારક બંધુઓ –આ પ્રમાણે જગતુશેઠના વંશના ઇતિહાસથી સ્પષ્ટ છે કે જગત શેઠ ખુશાલચંદ અને તેને ના ભાઈ સુગનચંદ બને જ સં. ૧૮૨૫ મહા સુ. ૫ ના સમેતશિખર તીર્થ માટે ઉદ્ધાર કરનારા છે. શેઠ સુગનચંદ જેસલમેરની પેઢીએ રહેતું હતું અને તેણે જ પિતાની દેખરેખમાં ઉદ્ધારનું સમસ્ત કાર્ય કરેલ છે.
આથી ઉદ્ધારક કેણ એને નિર્ણય કરવામાં કઈ જાતને વિભ્રમ રહેતો નથી. તે લાઈઓએ જ મધુવનમાં કેઠી, જિનાલયે, કિલે તથા ભેમિયાજીનું મંદિર વગેરે બનાવ્યાં છે.
રાસકાર પં. દયાગિણિ મધુવનને સમેતશિખરજી તીર્થની એક ટંક માને છે અને આ ઉદ્ધારને એકવીશમે મેટે ઉદ્ધાર બતાવે છે એ ખાસ નેંધપાત્ર ઘટના છે.
ચમત્કાર–વિ. સં. ૧૮૨૫ માં સમેતશિખર મહાતીર્થમાં ચરણસ્થાને નક્કી થયાં, મેટી પ્રતિષ્ઠા થઈ અને ભેમિયાજીની સ્થાપના થઈ તે પહેલાં પણ આ તીર્થનું ઘણું મહત્વ હતું અને પછી તે આ મહાતીર્થનું મહાસ્ય ખૂબ જ વધવા લાગ્યું.
અહીં વિવિધ ચમત્કારી ઘટનાઓ બની છે. તેમાંની એક, બે ત્રણ, ચાર ઘટનાઓ અહીં આપું છું.
પહેલી ઘટના –સુરતના શેઠ કચરાકીકા પટણીએ સં. ૧૭૯૪ માં પરમ અધ્ય ભી શ્રી દેવચંદજી મહારાજના ઉપદેશથી સમેતશિખરજી મહાતીર્થ યાત્રા સંઘ કાવ્યો. તેણે અમદાવાદના શામળાની પોળના શેઠ લાલચંદના ૧૬ વર્ષના પુત્ર અને પૂ. શ્રી દેવચંદજી મ.ના વિદ્યાર્થી પુંજાશાહને પૂ. શ્રી. દેવચંદજી મ.ની આજ્ઞાથી રસ્તામાં ધર્મવિધિ કરાવવા માટે સંઘમાં સાથે લીધો. સંઘ સમેતશિખર આવ્યો. પાલગંજના રાજાએ સંઘને સમેતશિખર ઉપર ચઢવાની મના કરી ત્યારે મીયાજી સંઘવી કાકા પટીના બ્રહ્મચારી મુનિમ ખુશાલચંદના રૂપે બાલક પુંજાશાહને સ્વપ્નમાં આવ્યા. અને નિયાજીએ પુંજશાહના મુખેથી યાત્રાબંધની વાત જાણી, પંજાશાહને નંદીશ્વર, સીમંધરસ્વામીનું સમવસરણ વિગેરેની યાત્રાએ કરાવી અને સમેતશિખરજીની યાત્રા ખુલ્લી મુકાવી. અને સંઘને યાત્રા કરાવી હતી. પુંજાશાહ ત્યારબાદ ઘણી યાત્રા કરી પાછા આવી સુરત થઈ અમદાવાદ આવ્યા. તેણે પં. સત્યવિજયગતિની પરંપરાના શિષ્ય પં. જીનવિજયજી ગણિ મારે સં. ૧૭૯૬ ના વે. સુ. દ ને રોજ દીક્ષા લીધી. ગુરૂએ તેનું નામ મુનિ ઉત્તમવિજ્યજી રાખ્યું. જે પન્યાસ બની ર. ૧૮૨૭ મહા સુ.