________________
રાજસ્થાની “સૌરાષ્ટ્ર કેસરી” બન્યા
આચાર્ય શ્રી વિજ્યભુવનરત્નસૂરિજી મહારાજને પ્રત્યક્ષ પરિચય : તે બહું ઓછ–ફક્ત એક જ વાર થયો છે, પરંતુ તે એક વખતના , પરિચયમાં પણ તેઓના સરળ સ્વભાવ અને વૈચારિક સ્પષ્ટતાને જે પરિચય થયો તે યાદગાર બની રહે તે છે. તે
તેઓની વ્યાખ્યાનશક્તિ અનેરી અને અનેખી હતી; વ્યાખ્યાનમાં તત્વજ્ઞાન અને અધ્યાત્મચિંતનની પ્રધાનતા રહેતી એવું પણ ઘણા રસિયાઓના મુખે સાંભળ્યું છે. તેમની આ શક્તિને કારણે જ તેઓ સૌરાષ્ટ્ર કેસરી” તરીકે પ્રખ્યાત હતા.
સાધુજીવનની એક વિશિષ્ટતા એ છે કે સાધુ જન્મે ગમે તે પ્રાંત કે સ્થળના હેાય પણ સાધુ બન્યા પછી તે તે તેના જન્મસ્થાનથી નહિ પણ પિતાના કાર્યોથી અને કાર્યક્ષેત્રથી જ ઓળખાય. સ્વ. આચાર્ય શ્રી : જન્મ ભલે રાજેસ્થાનના હતા, પણ તેનું કાર્યક્ષેત્ર બન્યું સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં તેઓ વિચર્યા અને પિતાની શક્તિઓને પશમ તેમણે સૌરાષ્ટ્રની ધરતી ઉપર જ એ વિકસાવ્યો કે તેઓ રાજસ્થાની ! છતાં તેમની ખ્યાતિ “સૌરાષ્ટ્ર કેશરીના નામથી થઈ
આવા વિદ્વાન અને શાસન પ્રભાવક આચાર્યશ્રીના કાળધર્મથી તેમના સમુદાયને તે ખરી જ, પણ સાથે સંબને પણ એક સારા આચાર્ય મહારાજની ખોટ પડી છે. પણ તેમના ગુણેની મહેક સર્વત્ર ચિરકાળ સુધી. મહેકતી રહેશે. વ. આચાર્ય મહારાજના આત્માને શાંતિ અને પ્રત્યુશાસન મળે તેવી પ્રાર્થના.
આ. શ્રી િ
સાબરમતી, રામનગર, અમદાવાદ
શે ઉદ્ધાર થાય! માહ સાથે જ છ સંત્રી આપી છે. માહ જ માસને અંતરાય