________________
મારા પ્રિય પટ્ટને એકરસતાથી ગાય, ઘૂંટી ઘૂંટીને ગાયું અને એક બાજીથી મુનિશ્રી સાથેના અતરના તાર જોડાતા ગયા અને ત્રીજી માજુથી ગ્રંથિ વગરના અંદર–મહારથી સમગ્રપણે “ નિગ્રંથિ” થવાના ભાવ દૃઢ થતા ગયા...
cr
આ ભાવ-પટ્ટની તલ્લીનતામાં, એવા ને એવા નીરવ નિઃસ્તબ્ધ શ્રોતાસમૂહ વચ્ચે, સુનિશ્રીએ કયારે સમાપન કર્યુ અને કયારે ‘માંગલિક’ સંભળાવ્યુ તેનુ ભાન ન રહ્યું.
પ્રથમ પરિચયનું આ વ્યાખ્યાન પૂરું થયું. વઢના કરતા શ્રોતાએની વરચેથી હું પણ મુનિશ્રીના પાવન ચરણે પડયો. તેમનાં ચરણેાના સ્પર્શી માત્ર મારા હાથ જ નહીં, અશ્રુ પણ કરી રહ્યાં હતાં...
તે જ મારે આ જ્ઞાનનાત્મા મુનિશ્રીનેા અને તેમના પરિચય કરાવનાર પૂ. પિતાશ્રીના ઉપકાર માનતા માનતા હુ* ઉપાશ્રયે જઈ તેમને મળ્યા. પ્રત્તીતિ સતત થઈ કે જાણે કેાઈ અકલ્પિત આત્મીયતા અને એકતારતા તેમના સાથે થઈ રહી છે..... જાણે કાઈ જુગ જુગ જૂના પિરચય તાજો થઈ રહ્યો છે.... જાણે મારા જનમ જનમના તૂટેલા તાર ફરી સધાવાના અપૂર્વ અવસર તેમના દ્વારા જાગી રહ્યો છે...
અને એ પછી ?.
એ પછી તેા તેમના સત્સંગ, તેમના સાથે પ્રત્યક્ષ પરિચય, વિહારપદ્મયાત્રામાં અને પત્રવ્યવહારથી પ્રશ્નચિંતન – નિરાકારણુ અને તેમની નિશ્રામાં અનેક સ્થળેાએ વાસ અને ગાન આ મધુ ચાલ્યું.
-
፡
વર્ષો વીતતાં ગયા. આચારશ્રીનાં માહમુક્તિ થી માંડીને ‘જિનેશ્વર મહિમા' અને ‘પ્રશાંત વાહિતા' સુધીના લખાણા દરમ્યાન સૌરાષ્ટ્રથી દૂર સુદૂર મારે ફરવા-વસવાનુ અને અનેક મુનિજના, ગુરુજનેા, સ ́તાના સાન્નિધ્યમાં આવવાનું અન્ય", પણુ સર્વ પ્રથમ આત્માની આરતની રહે અને આનદઘનજીના આનદ રંગ લગાડનાર
સત્સંગના ચાળે માણસમાં માણસાઈ પણ આવે છે. ઘેડી ક્ષણુતા કુસ"ગ ભલભલાને જીવત-વિનાશ કરે છે
8
૯૧