________________
સવ સખ"ધનુ "ધન તીક્ષ્ણ છેઢીને, વિચથ્થું કવ મહપુરુષને પથ જો,
અપૂર્વ અવસર એવા કથારે આવશે?” વધુ તીવ્રતાથી ગવાયેલુ આ પદ સાંભળુ છું અને મારી ચાલી રહેલી ટ્વિન્યપ્રદેશની અતયાત્રાની વચ્ચેથી શુ' જોઉ* છુ...??
—જોઉ છુ. તા આ ભાષ-યાત્રામાં મારી સ'ગે ચાલી રહેલા શ્રોતાઓમાં અનેકની આંખામાંથી અશ્રુધારા વહી રહી હતી—એવા અપૂર્વ અવસરથી વરચિત રહ્યાના જાણે પશ્ચાત્તાપ કરતી અને હવે એવા અવસર કથારે આવે તેની ઉત્કટ અખના કરતી !
હુ' તા પદ સાંભળીને વીજમ્મુકે વધુ ને વધુ આગળ ધકેલાઈ રહ્યો હતા, કારણ મારુ' જ ગળથૂથીથી સુણેલ. અને પિતાશ્રીએ રઢાવેલુ‘ અપૂર્વ અવસર 'નુ' આ પદ મુનિશ્રી પ્રાણરેડીને, તેને જાણે સાકર કરતા આર્દ્ર સ્વરે ગાઈ રહ્યા હતા.
'
મારાથી ન રહેવાયુ. તેમની આજ્ઞા લેવા ન લેવાનું કે વગર પૂજ્યે સભામાં ગાવા—ન ગાવાનુ' વિવેક—વલણ પણ ન રહ્યું. અને હુ સભા વચ્ચે બેઠા બેઠા તેમની જોડે આ પદ્ય ગાવા લાગ્યા—આજુબાજુનું બધું ભાન ભૂલીને.
“ પ્રતાપ! આમ વચ્ચે સાથે ન ગવાય ” ખાજુમાં બેઠેલા પૂ. પિતાશ્રીએ મને રાકતા કહ્યું...
પશુ ત્યાં તે ઉપકારક મુનિશ્રીએ ગાતાં ગાતાં હાથના સકેત વડે કહ્યું કે, “ગાવા દો, ગાવા દો..."
અને થાડીવાર પછી તા તેઓ સ્પષ્ટ આજ્ઞા આપીને પોતે ઘડીભર થભી ગયા—
'
ભાવભયુ" ગાય છે, જીવદળ રૂડો લાગે છે. હવે તેમને જ ગાવા !”
અને આમ, પ્રથમ પરિચયમાં જ, હજી તા સભાથી એકલા જૂદા મળ્યા પણ નથી ત્યાં, મારું “ અપૂર્વ અવસર ”નું ગાવાનુ " ચાલ્યુ’.
ક્ષભરને સતસગ જીવ માટે ભ્રવસમુદ્રમાં નોકા સમાન છે.
.