________________
વણવી શકીએ. આ શ્રદ્ધાંજલિ પત્ર કઈક લખવાની ભાવના થઈ આન્ય લખું' છે.
૧૯૬૭માં મુલુન્ડ ચાતુર્માસે પ્રથમ પરિચય સખ ધ...સદ્ભાગ્યે છૂટથી વાતા કરવાના વિચાર વ્યક્ત કરવાના અમૂલ્ય અવસર...આ સમય દરમ્યાન પુત્ર જન્મ નામ પણ ધર્મમય વાતાવરણને લઈ ધર્મેશ રાખ્યુ. પૂજ્ય ગુરુદેવજી વિહાર કરી કલકત્તા તરફ રવાના અને અતરિજી પાર્શ્વનાથ સ`ઘ સાથે રવાના. મ. સાહેબે પ્રાગ્રામ ફેરફાર સાથે અંતરિક્ષજીમાં જ મેળાપ અને એક એ દિવસની નિશ્રામાં રહેવાયુ.. ખૂબ આન, વ્યાખ્યાન..સાંભળ્યા છૂટા પડયા.
એ ધન્ય જીવન પરિચયપળાના સમય છેક ૧૭-૧૮ વર્ષે મહારાજસાહેબ સુખઈ પધાર્યાં ત્યારે પુણ્ય સંચાગ થયા મુલુન્ડ ચાતુર્માસની વિન'તી...ખારીવલીમાં જય મેાલાવી...અહી ધનઘડી, ધનભાગ્ય ચાતુર્માસે તેમની તખિયત નરમગરમ રહેતી, હાસ્પીટલમાં રાખ્યા ડૉ. ચંદન તથા ટાકરશીભાઈ વાઘજીએ પૂરી દેખરેખ રાખી...અને
આ
તેમના ચાતુર્માસ પ્રભાવ ખૂખ જ તેજસ્વી અને પ્રભાવશાળી રહ્યો. વાચસ્પતિ વ્યાખ્યાનકારની નિશ્રામાં ઉપાશ્રયે ખૂબ જ મેટ્ટની ઉમટતી, ત્યાં વ્યાખ્યાન સાંભળવુ' એ એક અમૂલ્ય હાવે ધન્ય અવસર ગણાતા. ઠાણા-ઉઠાણાના લાભ પણ મળ્યા કરતા.
છ'રી પલિત સઘ મુલુન્ડથી પાલિતાણા રવાના થયા. વ્યાખ્યાન, જ્ઞાનગાષિએ ચાલુ જ રહેતા. જે અમ જેવા ભવ-જીવેાના મનને સંતાષ સાથે ધમ પથ પર અગ્રેસર વધુ નેવધુ રાખનારી પરિચય-પળે હતી. જાહેર વ્યાખ્યાન, પ્રવચનેામાં વાણી સામ્રાજ્ય સહુ આનદની પળા છેાળા એ જ હાવા અમૂલ્ય, ધન્ય, જીવન અવસર
તે પછી પૂજ્ય ગુરુદેવશ્રી મહુવા ચાતુર્માસ મળ્યા અને થલતેજમાં પ્રતિષ્ઠા મહેસ્રવે મળ્યા...વાલકેશ્વરવાળાની વિન'તી. ખીજા ચાતુર્માંસને સુલુન્ડના આંગણે કરવાના સ્વીકાર થયેા...
પરંતુ...એ ગેાઝારા દિવસની કાળના પળે...કાળધમ પામ્યાના
1
સામાયિક, પ્રતિક્રમણ મણિ, માણેક, અલકારી પહેરનારે નીતિ ને ન્યાયના લૂગડાં પણ પહેરવા જોઈ એ.
૧
'
}
.