________________
તરસ્યા પથિકાએ એ પરબમાંથી ધરાઈ ધરાઈને જ્ઞાનપાન કર્યું છે. - પૂ. મહારાજશ્રીના જીવનમાં પ્રસાદ લેશમાત્ર પણ નજરે આવતા નથી. જ્યારે જ્યારે પણ તેઓશ્રીને નિરખવામાં આવે છે. ત્યારે ત્યારે તેઓશ્રી કાંઈને કાંઈ લેખનકાર્યમાં અગર સ્વાધ્યાયમાં તલ્લીન જોવામાં આવે છે. વર્તમાનકાળ અને સમયને વિચારી સામાન્ય ભદ્રિક આત્માએને પ્રભુ શ્રી મહાવીરના સાચા માર્ગથી વાકેફ કરવા, જૈન તના જાણકાર બનાવવા અને સરળ તથા તવંગવેષક બનાવવા પિતે પિતાનાથી બનતું બધું કરી છૂટે છે.
ધર્મમૂર્તિ મહારાજશ્રીને ત્યાગ અને સંયમ એટલે ઉઝ છે તેના કરતાં પણ તેઓશ્રીનું બ્રહ્મતેજ-બ્રહ્મચર્ય અત્યંત નિર્મળ અને પૂર્ણ છે. નાની વયમાં જ સંસારને કરેલો ત્યાગ જે બ્રહ્મચર્યરૂપી ચંદ્રના તેમના જીવનમાં પૂર્ણ કળાએ ખીલ્યો છે. બ્રહ્મચર્યના પ્રભાવથી, ચારિત્રધર્મના તેજથી, તેઓશ્રીની વાણું જલદ ગંભીર સમાન છે. અને ધર્મોપદેશમાં અજબ પ્રાભાવિક શક્તિ ઝળકે છે. ઉપદેશ આપવામાં અને વસ્તુસ્થિતિનું પ્રતિપાદન કરવામાં તેઓશ્રીની પ્રતિભા અપૂર્વ છે. તેમની ન્યાયપૂર્ણ વ્યાખ્યાનશક્તિ તો સરસ અને મેહક છે. તેમ જ વિષય વિવેચન કરવાની પદ્ધતિ એવી તે મને રમ છે કે નાનું બાળક પણ તેટલા જ ભાવથી સમજે, જેટલા ભાવથી એક વિદ્વાન તેમની દૈવી વ્યાખ્યાનકલા પર, પદાર્થનિરૂપણ ઉપર અને સૂક્ષમતાવ – પ્રતિપાદન શિલી ઉપર સેંકડે આત્માએ મંત્રમુગ્ધ બને છે. અનેક તવંગષકે દૂર દૂરથી તેઓશ્રીની વાણનું અમૃતપાન કરવા લલચાઈ આવે છે. ખરેખર, પૂ. મહારાજશ્રી અલૌકિક પ્રતિભાશાળી અને અસાધારણ ઉપદષ્ટા છે. તેઓશ્રી ઘણું આબાલ વૃદ્ધ, ઊછરતા મેઘાવી યુવકેના, અગ્લા વિદ્યાભ્યાસીઓ, તથા જૈનેતરના માર્ગદર્શક બન્યા છે.
પિતાના પ્રભાવિત જાહેર વ્યાખ્યાનેથી અધ્યાત્મજ્ઞાનની, વીર પરમાત્માના સાચા, ઊંડા, ગંભીર તત્વજ્ઞાનની ઉદૂષણ વડે જનતાને જગાડનાર, ક્રિયામાં જ્ઞાનને ઓતપ્રોત કરનાર યુવાને ને બાળકમાં નવા ચેતન જગાડનાર, દ્રવ્યાનુગ જેવા ગહન વિષયને સરળ બનાવનાર
રા ય સ ત્યાગરૂપ શારિત્ર માટે જ મનુષ્યભવને ઝંખે છે.