________________
મેળવીને તેનું વિશેષ પ્રકારે દાન (જ્ઞાનદાન)ને પ્રવૃત્તિ ચલાવતા હતા.
પરમપૂજ્ય આચાર્યદેવની શીતલ, વાત્સલ્યમય છત્રછાયામાં સંસારીપણે લગભગ પણ બે વર્ષ અને ચારિત્ર્ય પર્યાયમાં સતત્ નિરંતરપણે નવ વર્ષનો સમય કયાં ગયો તેની ખબર પડી નથી. પૂજ્યશ્રીની આ અગિયાર વર્ષ દરમિયાનની સંર્વ વાતે, વ્યવહાર, દિનચર્યાનું તટસ્થ નિરીક્ષણ કરતા મારા અલ્પ મન પર એવી છાપ પડી છે કે નીચે ગાથા પ્રમાણે અનુસરતું પૂજ્ય ગુરુદેવશ્રીનું જીવન હતું.
જે આવિ ચડેમઈ-ઈપ્રિઢ-ગારવે, પિસુણે નેરે સાહસ હિણુ પેસણું, સ્વદિ-ધમ્મ વિણુએ અકેવિએ,
અસંવિભાગી ન હુ તસ્સ મુ. [-ચૌદપૂવી શ્રી સ્વયંભવસૂરિજી વિરચિત, દશ વેકાલિકસૂત્રનું
નવમું અધ્યયન, બીજ ઉદેશાની-૨૨ મી ગાથા.] પૂજ્યશ્રી ગુરુવે નીચેની ગાથાને પોતાના જીવનમાં વણું લીધી હતી.
સ્વદ્રવ્ય ગુણ પર્યાય ચર્યા વર્યા પરાજ્યથા ઈતિદત્તાત્મસતુષ્ટિ-બુષ્ટિજ્ઞાન સ્થિતિમૂ |
[પૂ. ઉપાધ્યાયશ્રી જ્ઞાનસાગર વિરચિત “જ્ઞાનાષ્ટક-૫] પૂજ્યશ્રીને નિસંગ દશા, આત્મમગ્નતા, સ્વભાવમગ્નતા, જ્ઞાનરતિમગ્ન વિશેષ પ્રિય હોવાથી તેમના જ્ઞાન-ધ્યાનમાં સાહજિક વિક્ષેપ પાડનારાઓ ઉપર કયારેક ગરમ થવા માત્રથી તેમને ક્રોધી, ગરમમિજાજ કહેવા એ સાનીપુરુષ સાથેનો માટે અન્યાય છે. બાકી ' તેઓ પોતે જ કહેતા, આ મારે ગુસ્સો નહી જસે છે” તેજવી પુરુષોને ગુસ્સો પણ તેમની ગુણસંપદાની જેમ સાધારણ વ્યક્તિથી સહન ન થાય તે શક્ય છે. પૂજ્યશ્રીએ સવિભાગપણને ગુણ વિશેષપણે પોતાના જીવનમાં ઉતારી લીધું હતું. ગૌચરીમાં આવનારી અનુકૂળ વતુ ન હાય બીજાને તે પણ પ્રેમપૂર્વક થોડી પણ બીજાને વપરાવીને પછી પિતે વાપરતા સંવિભાગ ગુણ પરિણામને કારણે જ પૂજ્યશ્રીની
• - - - - - - - - - - - - - - - - - કે પેટપાપનું મૂળ નથી પણ લોભ પાપનું મુળ છે.
ર૭ * . -- . --~--