________________
સૌ પ્રથમ પરિચય અમારા બેન મ. સા. સાધવી વિનયપ્રભાશ્રીજીના દિક્ષાપ્રસંગથી થયો. ત્યારબાદ અમને મળે અવારનવાર પૂજ્યશ્રીના દર્શન વંદનને લાભ ! ને ધીમે ધીમે તેઓશ્રી સાથે ગાઢ પરિચય થયો.
વિ. સં. ૨૦૪૦માં સિંહ ગર્જનાના સ્વામી “સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય આદરણીય ગુરુદેવશ્રી મુંબઈથી છરીપાલિત સંઘને લઈ પધારતા અમારી ને અમારા શ્રીસંઘની આગ્રહભરી વિનંતીને સ્વીકાર કરી પધાર્યા. ત્યારે અમારા સંઘના પ્રમુખશ્રી રસીકલાલ અંબાલાલ વગેરે અગ્રણીઓ સાથે શ્રીસંઘે ખૂબ જ ભક્તિને લાભ લીધેલ. આજે પણ તે ધન્ય દિન આવે છે યાદ તે ભવ્ય દિને આનંદ ઉલાસ ને પ્રવચન નહીં ભૂલાય ! પૂજ્યશ્રીના પ્રવચનેથી અનુભવ નીચાવતી હૃદયસ્પર્શી વાણુને ધધ વહેતે હતે. વ્યાખ્યાનમાં ધનવાને શેહશરમ વગર, ગરીબને ચગ્ય ઉપદેશ, જે નીડરપણે કહેવાનું હોય તે કહી દેતાં જ. ને તેઓશ્રીની કીર્તિ “નીડર પ્રવચનકાર” તરીકે સુવિખ્યાત પામી.
પૂજ્યશ્રી અમદાવાદથી બેખે–વાલકેશ્વર ચાતુર્માસાથે પધારતા. વડેદરાથી હંમેશા તેઓશ્રી સાથે મારે રહેવાનું થતું. અને જ્યારે તેઓશ્રી પાલેજ મુકામે પધાર્યા ત્યારે અમારા સૌના હૈયામાં આનંદ આનંદ છવાઈ ગયા હતા. સંઘની વિનંતી ગામમાં પધારવા માટે હવા છતાં તેઓશ્રીની તબિયત નરમ હોવાને કારણે સેસાયટીમાં વસતા પૂણ્યશાળી ભગુભાઈ પટેલે અત્યંત ભક્તિભાવથી અમારા ઘરમાં વિશાલ જગ્યાને લાભ આવા મહાત્મા અથે મળે એવી વિનંતી સ્વીકારી તેઓશ્રીને ઘેર રહ્યા.
અશાતા વેદનીય કર્મના ઉદયે આદરણીય શ્રી વિજયભુવનરત્નસૂરિજીની તબિયત દિવસે દિવસે વધુ ને વધુ બગડવા લાગી. પૂજ્યશ્રીની તબિયત નરમ થઈ છે જાણી અમારા વડીલબંધુ અમદાવાદથી આવ્યા. અને અમે ત્રણે ય ભાઈઓ તબિયત સારી થાય તે માટે ઉપચાર કરાવવા પ્રયત્ન કરવા લાગ્યા.
છે. વસ્તુપાલભાઈએ પણ રાત કે દિવસ ન જોતા પૂજ્યશ્રીની
મનુષ્યદેહ રૂપી નિસરણીથી જીવ હલકા કર્મો કરે તો સાતમી નરકે, રનત્રયીની આરાધનાથી મુક્તિમંદિર પામવાનો,