________________
ગુણ-પ્રકાશે તરવું રહ્યું, હે ગુરુદેવ !
“જ્ઞાન ધ્યાનમાં મસ્ત બનીને આત્મત પ્રગટાવી. જ્ઞાન ગંગાને તીરે રહીને, મહાવીર પાટ દીપાવી.
કરીએ સૂરિને વંદન શીશ ઝૂકાવી. જૈન શાસનને પામી તેના પરમાર્થને જાણું અનેક શૌર્યવંતા, તેજવંતા, ઝગમગતા અને ખમીરવંતા આરાધક આત્માઓ થઈ ગયા. તેમાંના આ એક મહાપુરુષ છે. ૫. પૂ. આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજી, ભુવનમાં રત્ન ચમકે તેમ તેને ઝગમગાટ ચારે દિશાએ પ્રસરાવ્યા જેમણે આચાર્યદેવશ્રી પ્રવિચંદ્રસૂરિના સમાગમે વૈરાગ્ય પામી. પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયચંદ્રસૂરિશ્વરજી મ. સા.ના ચરણે જીવન અપ કરી. પ પૂ. આચાર્યદેવશ્રી વિજયકેશરસૂરિશ્વરજી મ.સા.ની પાટ દિપાવી અમારા સૌના કલ્યાણ એથી બની હૃદયમંદિર સિંહાસન ઉપર સ્થાન : બની ચૂક્યા.
સંસાર ઉપવને કેટલા જીવ ઉત્પન્ન થઈ આયુષ્ય ભોગવી વિદાય થાય છે પણ જેઓના જીવન-કવન-કમલ માફક પ્રશસ્ય અભિવંદનીય જે સ્વસાધના સાથે તન-મન-જીવન શાસનને સમર્પિત કર્યા હોય આવા એક પ્રજ્ઞાશીલ, પ્રતિભાશાળી, પ્રકૃષ્ટ વ્યાખ્યાતા શ્રીમદ વિજયભુવનરત્નસૂરિજી આપની સૌ વચ્ચેથી વિદાય થઈ ચૂકયા. અધ્યાત્મરજિત મહાન આત્મા પૃથ્વી પર વિચરણ સાથે તવ અમૃત જ્ઞાનના કાંઈક બિંદુઓ વરસાવતે બ્રાહ્યાંતર સૃષ્ટિમાં અવલોકનમાં મસ્ત. પરંતુ કાલનિયમ જન્મ તેનું મૃત્યુ નિશ્વિતતે પ્રમાણે ચિત્ર સુદ ૧૪ ના દિવસે તેને વિદેહી થવું જ પડ્યું. અત્યંત શકે નગ્નતા પણ શોક કરીને મળે પણ શું? શોકને બાજુએ મૂકી વિરલ આત્માના ગુરાનું અવલોકન આપણને કાંઈક અદ્વિતિય-પ્રકાશ પ્રાપ્તિએ દોરી જશે. વિજયભુવનરન’ વિજયને અર્થ સાહજિક તેજ બને કે અધ્યાત્મ- .
કર્મ ગમે તેટલા બળવાન હોય પણ તે જ લેવાથી અધ સમાન છે.