________________
ધનજીભાઈને ધન્યાત્મા જાગી ઉઠયો.
એક પથિક આત્માને મોક્ષનગરીના પ્રવાસ ભણું દેડ સુકવી હતી. જે બસ, આ ભીષણ ભયાનક ભવાટવીમાં ભ્રમણ કરી અકાળાયેલ, મૂંઝાયેલે, થાકેલો હતો જ. તેને વિષયના વાદળ વિખેરી, કષાયોની કાલિમા કચડી નિર્મળ સાધનાપથે ચાલવું હતું. તેને ભવસંગ્રામવિજેતા થવું હતું–મેહ લૂટારાથી સાવધ રહી, તબાણના પરાક્રમરૂ૫ ધનુષ્યબાણ વડે કમકંચુક ભેદીને. કિતએ પાથિક ચાહતે હતો સથવારે..!! અવિચલનગરી પ્રતિ પાપા પગલી માંડતા એક ધર્મમાતાની આંગળીએ ઝૂલવું હતું. ત્યાં તે સ્વપ્ન સાકાર થયું.
અનંતના પ્રવાસીને અષ્ટપ્રવચનમાતાની ગોદમાં રમવા એક ઘર્મગુરુ મળ્યા.
કમળની કેમળતા કેસરજ્યારાની વિશ્રાંતિ
ચંદ્રની સૌમ્યતા. પછી ન રહે કમીના બાલધન આત્મધનની ખેજમાં બેવાઈ ગયોફઈ મહારાજ ! સહિબાનો આગ્રહ હતો. “ભઈલા સ્થાનકવાસીનું રતન બનજે છે ને! પણ ધનને તે ચંદ્રના કિરામાં આત્મધનની પ્રાપ્તિમાં રાહ દેખાઈ ચૂક્યો હતો. સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, “મહાસતીજી! જે મુખે મુહપત્તિ બાંધવાથી જ મોક્ષ થઈ જાય. તો હું ગોદડાના ઢગ બધી દઉં.”
તેજવય તેજસ્વી ચંદ્ર-કિરણના શરણે અનંતના પ્રવાસીની મન-મક્કમતા લયલીન બની ગઈ. મુનિશ્રી ભુવનરત્નવિજયસૂરિ બની પૂ. ગુરુ મસા. આદિની વૈયાવચ્ચ દ્વારા અજબ વકૃતત્વ-શેલીની લેટ વડે જ ભવ-જી પર ભવ્ય અસર સાથે ધર્મશાસન પ્રભાવનાની શરૂઆત કરી. છરી પાળતા સંઘ, પ્રતિષ્ઠા-મહત્સ-અંજનશલાકા, તિક્ષા, વડીદીક્ષા પ્રદાનાદિના કાર્યો અપ્રમત ભાવે કરી “સૌરાષ્ટ્ર કેસરી, બિરુદ ધારણ કર્યું.
અવિસ્મરણીય આચાર્યપદ પ્રદાન પ્રસંગે રાજનગર મધ્યે સંવત
સાચા સુખ માટે માનવ પાસે દિક્યાન,દકિટ હોવી જરૂરી છે.
.
૪૧