Book Title: Sati Malayasundari Charitra
Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri
Publisher: Sadgun Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 9
________________ !aa થતાં મલાડ મોટા દેરાસરના ટટી રીત્ર માસની શાશ્વતી ઓળીની વિનંતી કરવા આવ્યા. તેમની વિનંતી સ્વીકારી પૂજયશ્રી તત્ર પધાર્યા. તે સમયે રામશ્યામ બિલ્ડીંગવાળા કશી ચીનુભાઇ વિગેરે Pટીએ પણ ઓળીની વિનંતિ કરવા પધાર્યા. તેમનો પણ સ્વીકાર કર્યો. સિવારે 8 થી 9 રામશ્યામમાં તથા 9 થી 1aaaa મોટા દેરાસરે બને સ્થળે પ્રવચનો ગવાયા. અને ત્ર રદ 15 ના રોજ રામશ્યામ બીગ તરફથી શ્રી સિદ્ધચક્રપૂજન પૂજયશ્રીના ઉપદેશથી ભણાવાયુ. વિ. સં. 2037 ના ચાતુર્માસ માટે વિનંતીઓ મુંબઈમાં પૂજ્યશ્રીને તુર્માસ કરાવવા માટે વિનું તીઓ આવતી જ હતી તેમાં (1) શ્રી ભાયંદર શ્રી સંઘ (2) શ્રી ડોલવાડ રાવલ ભવન (પાપની) (3) શ્રી નમિનાથજી ઉપાય (પાયધૂની) (4) શ્રી જોગેશ્વરી ધ (5) શ્રી વલસાડ શ્રી સંધ (6) ભીડી સંઘ (7) કાંદીવલી મહાવીર સોસાયટી આમ રાત સંઘની વિનંતીમાં વલસાડના આગેવાને રત્ર સુદ 2 ના મલાડ અાવ્યા અને ચાતુર્માસ બાદ વલસાડથી ઝગડીયા પદયાત્રા સંઘનું આયોજન પણ નક્કી કરતાં તેમના પ્રતિ પૂજ્યશ્રીની રાનુકલ વિચારણા હતી. તેમાં રન સુદ 3 ના પારલા શ્રી સંઘના પ્રમુખ શ્રી રમણભાઈ ડાહ્યાલાલ વિગેરે ચાતુર્માસની વિનંતી કરવા આવ્યા. ઘાણી વિચારણાને અંતે પારલા ક્ષેત્રો સ્પર્શ ના બલવાન જાણી રત્ર સુદ 15 ના રોજ શ્રી સિદ્ધચક્રપૂજનના દિવસે પારલા રાંઘની જય બોલાવવામાં આવી. પાલા (ઈસ્ટ) ચાતુર્માસ પ્રવેશ પૂજય આચાર્ય શ્રી આદિઠાણા-૩ તથા સાધવીજીશ્રી રણયશાશ્રીજી આદિ ઠા. પના અડતુર્માસ પ્રવેશ અપાઢ સુદ ૧૦ને (સિદ્ધિયોગ. રવિયોગ) શુભ મુહૂર્ત તા. 11-7-81 ના રોજ વાજતે ગાજતે સંઘના પ્રમુખશ્રી રમણભાઈ ડાહ્યાભાઈના નિવારથાનેથી થયો, તેમના તરફથી ઘરે આવનાર રાવ નું તેઓએ સંધપૂજન કર્યું. તે બાદ પૂજ્યશ્રીએ ચિંતામણીદાદાની ભવ્ય પ્રતિમાના દશ ન ચૈત્યવંદન કરી સંગલિક પ્રવચન આપ્યું. અને તે બાદ બાલમુનિ ચંદ્રપાલવિજયજીના સે. રસબંધી કરાડવાલા શ્રી રખબીચંદજી મુલતાનમલજી બુધાજી તરફથી સંઘ-જન થયુ', પાંચ ઉપરાંત ભાઈબેનોની હાજરી હતી. ' P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 205