________________
1
સમકિતસાર,
વૃક્ષની ડાલ ભાંગી દીઠી. તેહના ફલ એજે આજપછી રાન્ન સ‘જમ નહીં સ્માર્ વલી સાતમે સ્વપ્ને કહ્યું! જે ઉકરડા ઉપર કમલ ઉગ્યા દડા તેહના જે.
चाउण वाण मके वइस हथे धम्मनવિસર્યું.
જે ચારવર્ણમાં વાણીષ્મને ધરે ધરમ રહેશે એ લેખે તારા તખાલ તે સ્માર્યખેત્ર પણ નહીં અને રાજા જીનમારગી પણ નહીં એ વાત સુત્ર પ્રમાણે જાણવી અને કદાચીત કોઇ દેશમાં બેધમતી જૈની કહાયછે. તે તેા મ’સ ચ્યાહારીછે મસનાજ આહાર કરેછે જીવને સમયે સમયે ના ઉપજતા માનેછે એહની શ્રધા અને ક્રીયા ખેડુ વીપરીતછે તે માટે એહીજ ખાર્ય દેશ અને એહીજ સીદ્દાંત પ્રમાણેછે.
जथ जथ जिए कलाण तथ तथ देसे धम्म हाणी नविस्सई . ॥ નવિસરે.
એ વચન પણ ચુલીકાનાછે તથા હીંયા ધરમીના તીર્થ પાહાડ જી. ગીરનાર શેત્રંજો ગાડીચા સમેતસીખર તથા શીવમતના તીર્થ ગંગા, જમનાં, સરસ્વતિ, ચંદ્રભાગા, જવાલામુખી હેમાલા, ખદરીકેદાર, જગન્નાથ દ્વારીકા, ગીરનાર, હીંગલાજ ઇત્યાદીક તીર્થ તે પણ હીંદુમતનાછે પણ તે આગલ કાઇ નથી કહેતા જે અમારા તીર્થ પાંચ સાત હજાર ગાઉ ઉપરેછે. તેા તમારા તીર્થ અનાર્યખેત્ર મધ્યે કીહાંથી હાસ્ય જે કાઇ તીર્થ તે દેસ માહીલા સુત્ર મધ્યે નામ કહ્યું હવે તા તે દેખાડે.
३ प्रतिमानी स्थितिना अधीकार.
હીયાધરી કહેછે જે સખેશ્વરા પાર્શ્વનાયની પ્રતિમા આઠમા ચંદ્રપ્રભવ જીનના વારાનીછે એમ કહેછે તે એકાંત સુત્ર વીરૂદ્ધ કહેછે ભગવતી સતક આમ ઉંદેસે નવમે પાડ કહ્યાછે જે,