________________
સમા કેતસાર, અર્થ-ના. નામ. જા. જે કાઈક. દ. જીવ અજીવ ધવ્યના. ગુ. નાનાદીકા અનેક રૂપાદીકા ગુણના. ૫. નારકાદીકના અનેક, કૃષ્ણપણાદક નામ જીવના નામ જીવજતું આમાં પ્રાણી ઈત્યાદીક આકાશ નામ આકાસભં તારા પથગ્લેમ અંબર ઈત્યાદી ગુણ નામ જ્ઞાન બુદ્ધિ બોધ તથા રૂપ, રસ, ગંધ, સ્પર્શ, ઈત્યાદીક તથા પર્યાય નામ નારકી ત્રીયંચ નરદેવ . તથા એક ગુણ કૃમ્ન ઈત્યાદી. આ. આગમ જ્ઞાનરૂ પણ જે કસોટીને વીએ નામ પદવી સંજ્ઞારૂપણી જીમ સોનું, રૂપું, કસટીએ પરખે તીમ સેના રૂપા સરખા જીવ પદાર્થ પરખીને કીજે, નામાદિકનું જ્ઞાન તે કસોટી છે.
લેગસ અધેિ નામ છે, તે તો મુકિત ગયા ભાવ સીદ્દ નીખેપ મધ્ય વરત છે. એ નામ નીખેપ નહીં. તીર્થંકરના નામ અનેરી વસ્તુ મળે છેમએ, તે વસ્તુ નામ દ્વારે તીર્થંકર નામ થકી મલે તે વસ્તુને નામ નીખેપ કહીએ. તે માટે તમારે મતે જીન નામે જે પુરૂષ હિય તે સર્વ કુમારે વંદની જોઈએ. તેહને કીમ નથી વાંદતા? છવારે ચોવીશ અનવર વરતતા હતા તીવારે નામ તે એહીજ હતા. પણ નામ નીખે ન કહીએ સાક્ષાત ભાવ ન હતો. રૂખભાદીક નામ રૂખભાદીક તો તે નામ નીખેપ નહીં, તે નામ સંજ્ઞા કહીએ, જે અનેરાનું નામ રૂખભાદીક કહેવાય તે વસ્તુનું નામ નીખે કહીએ, તે તમે કાં વાંદતા નથી?
૨. તેથી નજીક થાપના નીખે તેને તમે માનો છો. તેની ચર્ચા આગલે કહેવાશે, પહેલા ધવ્ય નીખેપાની લખે છે.
૧. તમે કહો છો જે, ભરે ત્રીડ ડીઆને ચરમ તીર્થંકર થા જાણીને વાંદથી. એ ધવ્ય જીન વંદનીક થયે, પણ એ વાત તો સીદ્ધાંત ભથે કહય કહી નથી. સીદ્ધાંત અધેિ અંતગડ સુત્રે પાંચમે વર્ગ શીકણને નેમનાથ સ્વામીએ કહ્યું છે.
___ एवं खलु तुपं देवाणुप्पिया तवार्ड पुढव्वीउँ उजलीयाङ नरगाउँ अणंतरं उव्वट्टित्ता इहेव जंबुद्दीवे२ नारहेवासे पुडेसु जणवएसु सतदुवार नयरे बारसमो अम