________________
૧૫૩
સમકિતસાર, ३० धर्म अपराधीने मारे लाभ कहे छे. ते उत्तर. વળી હીંસાધર્મિ કહે છે, ઉત્તરાધ્યયન બારમે ગાથા બલી સમીમાંહિ બાહ્મણના પુત્ર દેવતાયે માર્યા ત્યારે બ્રાહ્મણને હરેકેસી મુનીએ કહ્યું જે,
पुट्विचइंहच अणागयं च ॥मणंपदोसोन मे अथिकोइ ॥ जखाहु वेयावं पडियं करेતિ તાદુ નિયા ગુમારા રૂા
અર્થ–પુ. પુર્વકાળ, વર્તમાનકાળ. અ. અનાગતકાળ. ચ. પુરશે. મ. પ્રદેષ. મિ. મુજને. અ. છે નહીં કાંઈ અપમાલ પણ. જ. જક્ષ જે ભણી. વિ. વિયાવંચ. ક. કરે છે. તં. તે માટે. એ. તેમજ એ. નિ. હવ્યા. ક. કુમાર.
જે મારે તો વર્ણ કાળમાં એ છોકરા ઉપર દેષ નથી. પણ જક્ષ માહરી વિયાવંચ કરે છે તેણે એ કુંવર મા. જુ એ કામને હરકેસીમુનીયે વિયાવંચ કરી બેલાવી. તે માટે અપરાધીને હણતાં દોષ નહીં, એમ કરીને સાવ ભક્તિ ધરાવે છે. તે ઉત્તર. એવી મનુષ્યને માર્યો ભકિત જાણે છે, તે તમારે મતે જું, લીંખ, ચાંચડ, માકડ, ડાંસ, વીછી, સંપ, ખુદ્રજીવ સાધુના ઉપગરણમાહીલા બાધાકારી હવે તેહને તાવડે નાખવા, મારવા સુખે કલ્પે ખરા? અપરાધીને મારીને સાધુને સાતા ઉપજાવે તેને પાપ તો નથી, તે ખુદ્રા પાણીને મારતાં શંકા કીમ છો? એવી ભક્તિ તે અન્યતીથિ સુલભધી હવે તે પણ નથી કરતા. દેખત પાપથી બીએ છે. અને ગણધરે તે સુલમાં ભકિત કહી બોલાવી તે તે હરકેસીનું કહીણ કહ્યું છે જે હરકેસીયે એમ કહ્યું. ને હર કેસીમની તે છેદમસ્થ છે. ચાર ભાષાના બેસણાર છે માટે તે ભાષ્ય નીકળી. કેવળી ભગવંત એ કામને ભકિત ન જાણે. એવી ભક્તિ મારગમાં કરવી કહી હોય તો ગેસાળે જીવતે કેમ જાય? તે વીચારે. તથા આચારગમાં કહ્યું સાધુ નાવાયે બેઠા છે અને નાવડી રીસાણો કે પાણીમાં બોળે તો તે સમયે ભગવંતની આજ્ઞા એ છે કે, तं नो सुमीणे सीया दुमीणे सीया नो उ