________________
૧૫૪
સમમ કેતસાર,
-
चाययं मां नियछेजा नो तेसिंबालाएं घायाए वहाएसमुठेजा ॥
અર્થ.~~તા. તે. ના. નહીં. સુ. ભલું મન કરે નહીં. તેમ. ૬. મારું મન પણ કરે નહીં જે હું મરી જઇશ. તેા. તેમ ઊંચા મનના પણ વીચાર કરે નહીં. ના. તે બાળમજ્ઞાની (નાખવાવાળા) તેની ધાત પણ ચીતવે નહીં. વ. તેમ તેને પકડીને વદ્દ કરૂં એમ પણ ચીતલે નહીં.
મનમાં. પણ Àખ ન આણવા કહ્યો. તેના પુત્રાદીકની ધાત ન ચીંતને તા પચેંદ્રી માર્યેય કે વિત્તરાગ ભક્તિ કરી કેમ જાણે? એ તો મીથ્યામાહતી– કર્મના ઉદયજ મારેછે, જે અનાર્યનીપરે વહીંસાંની સુગ ગણતાજ નથી.
३१. वीस वैहरमानना नाम विषे.
હીંસામિ કહેછે, તમે સુલ ૩૨ માનેછે તા કા વીસવૈહરમાનના નામ કયા સુલમાં છે? ને તે સુલમાં નથી તો મનો કામ? તે ઉત્તર. સીદ્દાંત જીપપદંતીમધ્યે કહ્યું જે, જંબુદ્રીપમાં જનપદે ૪ તીર્થંકર હાયજ. ને અઢી દ્વીપમાં ૨૦ હોયજ. એટલુ કહ્યુ છે, તે વીસ સાસવતા વેજ. સેખના ભજના ને શ્રી મદીર ત્રમુખ નામ કહેછે, તે તા સુલમાં નથી. અને સુલથકી મળતાં પણ નથી. તે કીમ. વીપાકસુત્રે સુખવિપાકમધ્યે બે સ્મવ્યયને કહ્યુ છે, ભદ્રનદીકુમાર પુર્વભવે માહાવિદેહ ખેલમાં પુ’ડરગણી નગરીને વિષે જુગબાહુ જીનને પ્રતિલાભ્યા સંસાર પરીત કર્યું. મનુસાર્ નિષે રૂદંડજે એમ માહાવીર સ્વામીયે ગૌતમને કહ્યું તે જીવે (ભદ્રનદી કુમારું). માહાવીર્ પાશે સંક્રમ પણ લીધા ઈમ ઈહાં પુસ્ખલાવતીવજ્રયમાં શ્રી મંદીરનામે તીર્થંકર તે નથી કહ્યા. ફુગખાહુનામ કહ્યા છે. તુમે કહેછે. મંદીરસ્વામી સતરા, અઢારમાં જીનના અંતરે જનમ્યા છે વીસમાને વારે દીક્ષા લીધી છે. આાવતી ચાવીસીમાં મુક્તિ જશે, પણ એ લેખે નામ મળ્યો નથી. વળી વીસ નામ નિયમા એહીજ છે તેમ નથી. એ નામની ભજના છે. જ્ઞાની જાણે તે ખરૂં. વીસ નામ પર પરાંથી કહેછે. એ વાતનો પક્ષપાત અમારે નથી તે જાણો.