Book Title: Samkit Sar
Author(s): Jethmalji Swami
Publisher: Nimchand V Hirachand Kothari

View full book text
Previous | Next

Page 183
________________ સમકિતસાર, છેલ્લા કે કીમ કી તે કહી દેવાણુપીયા! સાધુનો વેષજ જેહરણ ને મુહપતિ છે. છમ બ્રાહ્મણને જનઈ હવે તે રીતે મુહપતિ તો ગતમને છેજ. પણ ભયને કારે ૬ર્ગધ જાણીને રાણીના કહીણ રાખવામાટે નાકે દૂર્ગધ ન આવે તેમ કર્યું. એ તે સમતાભાવી મહાપુરૂષ છે, પણ એટલે ભકિતવંતને વચન રાખે. છમ રખવદેવવામી લોચ કરતાં ઇંદ્રના કાથી સીખા રાખી હતી. પણ ગામ ઉઘાડે મઢે જ કેમ? વળી કઈ કહે વીરાળ વાયુ નિકળે તેણે વાયુકાયા જીવ મરે તેની જતનાને કાજે મુહપતિ સાધુ દેવે છે તે વાયુવરાળ નાકેથી નથી નીકળતા નાકને વાલ કેમ નથી રોકતા? તે ઉત્તર. જેટલો શકાય તેટલા રોકીયે છીએ. સુત્રમાં મુહપતિ કહી છે, પણ નપતિ નથી કહી. તીવારે હીંસાધરમી કહે નાક પણ મુખમર્યાદામાંહી છે, તે પુર્ણચંદ્રમાં સરબ મુખ કહ્યો. તીવારે નાક ભેળે આવ્યું કે નહીં? તેવારે કહીયે જે પુર્ણચંદ્રમુખ ગણીયે તીવારે નેત્ર પણ મુખમર્યાદામાં આવ્યા તે પણ ઢાંકવા. પણ સુત્રમાં મુપતિ કહી છે તે મુખ ઢાંકવા માટે જ કહી છે તે જાણજે. ४४. देवता प्रतिमा पुजे ते लोकीकखाते ते विषे.. सोहम्म कप्पवासी देवो॥सकस्सउँमरिस्सेणं ॥ सामाणिय संगमउ॥बेइ सरिदपडीनिविठो ॥१॥ तिल्लोकं असम थंति ॥ पेहए तस्स चालणं कार्ड ॥ अजेव पासह इमं ॥ ममवशरगं नठ जोगंच ॥२॥ એ બે ગાથા આવકની નિકિતની છે, સફેંદ્રને સામાનક સંગમ દેવતા અભવ્ય માધ્યાદષ્ટી વિમાનને ધણી તેણે પ્રતિમા પુછ કહી. જે સમકિત ખાતે પ્રતિમાનું પુજવું હોય તે મીથ્યાતી અભવ્ય કીમ પુજે મેયુર્ણ કીમ કહી ભવ્ય, અભવ્ય બહુ પુજે તેણે પ્રતિમા સંસારહતે. નવુ મિક્ષ.

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196