Book Title: Samkit Sar
Author(s): Jethmalji Swami
Publisher: Nimchand V Hirachand Kothari
View full book text
________________ સમકિતસાર. અથ મિથ્યાતકો વર્ણન. મનહર છંદ. મિથ્યાતિ કુમતિ કોસ, હીંસાતણ અતી હૈસ; અદત્ત મિથુન મોષ, દેષ ભરપુર છે; મદ મગરૂર અંધ, કરે પાપકા પ્રબંધ; જુઠ વચાહકે ધંધ, કરવેમાં સુરજી; ઐત પચખાણ હીણ, વિષય પ્રમાદ લીન; નાચત ખુંદત કર્મ, કરત કરૂરજી; હીંસામે ધરમ બાલ, કરત અધમ ખ્યાલ; એડીદાસ કહત, મિથ્યાતિ એસા ભુરજી. 1 મુક્યો રાગ દેષ મુંઢ, ગહત ધરમ રૂં; પાપ અરૂંઢ અહિ–નિશ જિવ ઘાતકી; ધુપ, દીપ, પુષ્પ, ફળ, જળમેં કીલાલ ભળે; ગાવત ધવલ તે, મિથ્યાતિ મહા પાતકી; પુજે પથ્થરકા દેવ, કરે કુગુરૂકી સેવ; હીંસામેં ધરમ ગમ, નાહીં દીન રાતકી; હિમેં છકેલ છેલ, કરત મંડપ ખેલ; એડીદાસ મિલ મિલ સેબત મિથ્યાતકી. 2 સમાસ.

Page Navigation
1 ... 194 195 196