Book Title: Samkit Sar
Author(s): Jethmalji Swami
Publisher: Nimchand V Hirachand Kothari

View full book text
Previous | Next

Page 184
________________ ૧૮૦ સમકિતસાર, ४५. श्रावक सुत्र न वांचे कहेछे ते विषे. કેટલાએક હીંસાધરમી કહે છે કે, શ્રાવકને સુત્ર વાંચવાં નહીં, તે ઉપર. સુલના નામની બેટી સાક્ષીએ દેખાડે છે. તેને ઉત્તર. તુંગીયાના શ્રાવકને આળાવે “દુડા” કહ્યા. પણ લદસુત્રા” નથી કહ્યું. તેના ઉત્તર નાતા અધ્યયન પહેલે તથા ભગવતી સતક અગીયારમે ઉદેસે અગીયાર સ્વઝ પાઠકને “સુતશે વિસારએ કહ્યા. ને “સ્વપ્રશાસ્ત્રના લદડા” પણ કહ્યા. માટે સુત્રને નીખેદ નથી કર્યો. તમ શ્રાવકને પણ સમવાયંગ તથા નદીસુત્રમાં, ઉપાસગની હુંડીમાં “સુયપરગાહ કહ્યા. ને તુંગીયા અધીકારે “લદડા” કહ્યા. સ્વઝ પાઠકને ન્યાય તથા શ્રાવકને પણ “આગમે તીવીપે પન્ન. તંજહા સુતાગમે, અથાગમ, ત૬ભાગમે” છે કે નથી તે કહે તથા શ્રી પ્રશ્નવ્યાકરણના બીજ સંવરકારને પાઠ દેખાડે છે. જે દેવીંદ નરીદ ભાસીયર્થ માહારીસીણું સમયપૂદિન” જે સત્યવચન ભગવતિ દેવતાને, મનુષ્યને અર્થરૂપે ધું છે ને મિટારૂપી સાધુને સુત્રરૂપે દીધું એહવ પક્ષ તાણીને અર્થ કરે છે પણ એ સહજ પાઠ છે. ઈહિ થાપ ઉપાપ-નથી. ઉવાઈમાં શ્રી મહાવીરે ઉપદેશ દીધો અર્ધ ભાગધી ભાષા સુત્રરૂપે દીધું તીડાં દેવીંદ્ર ને નરેદ્ર પણ હતા ને રૂપી, મુની, જતી પણ હતા અને સુત્રાર્થરૂપે દીધું. દેવીદ્રને, મનુષ્યને, માહારૂષીને જુદું કહ્યું - થી. તથા દેવીંદ્ર નરીંદ્રને અર્થરૂપે કહ્યું. વળી ઉત્તરાધ્યયન તેમે બારમી કાળે કહ્યું ”મહ9 રૂવા થણ પઝયા ગાહાણુ ગેયા નરસંઘમ” ઈહાં મનુષ્યને સુત્રરૂપે દીધું અને મોટારૂપીને સુત્રપણે દધું તે પણ સામાન્ય વચન છે. ગણધર માહરૂપીને અર્થરૂપે દીધું કહ્યું. 'અર્થ ભાસઈ અહાએ” અનુગારે સાખ. તથા કોઈ હઠ વાદી સુત્રાક્ષર પ્રમાણેજ અર્થ માને તેહને એમ કહીયે, એવીજ સત્યને અધીકારે પ્રસ્નયા કરણે સત્ય વરણ તીહાં એમ કહ્યું મધ્ય ગણાણું ચંચણી જ અમરગણાણુંચ અચણી જે અસુરગણાયંચ પુણીજ એ પાઠને હઠ તાણે તેને લેખે એ સત્યવચન મનુષ્યગણને વંદનીક પણ દેવતા, અસુરને વંદનીક નહીં. અને દેવતાના ગણને અર્ચનીક પણ મનુષ્યને અસુને અર્ચનીક નહીં. અસુરને પુજનીક પણ મનુષ્ય, દેવતાને પુજનીક નહીં. એતિ સહીજ વચન છે, તેમ દેવતા, મનુષ્યને અર્થરૂપે ને સાધુને સુત્રરૂપે સત્ય દીધું એ સહજ વચન છે. એ સદ ઉપર હઠ ન

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196