________________
૧૬૮
સમકિતસાર, દયાને છે. એ લેખે પસુવધારી યગ્ન કરે છે એ પણ ધ્યામાંજ કરશે. દયાને યજ્ઞ તે હસી અને બ્રાહ્મણને ઉત્તયન બારમામાં ૪૧-૪૨ ગાથામાં કહ્યું. તે યજ્ઞ દયામાંજ ગણીયે. જેમાં કાંઈ હીંસા ન આવી તે.
छजीवकाए असमारनंता।मोसं अदतंच असेवमाणा॥ परीगहं इथिर्ड माण माया। एवं परीणायचरेज दंता ॥४१॥॥सुसंवुडा पंचहि संवरेहि । इह जीवियं अणवकंखमा
णा ॥ वोसिठ काया सुइचत्त देहा । महा जयं जयइजन्नसेठं ॥४२॥
અર્થ–છે. છ વનીકાયના. આ. આભને અણુકરતા કે. મો. અસત્યને. અ. અદત્તને. પુનઃ અ. અણુસેવતા છે. પ. પરીગ્રહને. ઈ. સ્ત્રીને. મા. માન. મા. માયાને. એ. એ પૂર્વ કહ્યા તેને. ૫. માઠાં - ણીને. પચખીને પ્રવે. દ. ઈદ્રી દમતિ. ૪૧. સુ. ભલી પરે સંવર્યા છે આશ્રવ જેણે. ૫. પાંચ સંવરે કરી. ઈ. એ મનુષ્યને વિષે. જી. અસંજમી જીવતથને. અ. અવાછતા . વિ. મમતાભાવને કરવે કરી વિસરાવી છે કાયા જેણે. સુ. મનજોગે કરી પવીત્ર સુસખા અણકર કરી તજ્યા છે. દેહ જેણે, એવા સાધુ તે મ. મિટે છે કર્મશત્રનો જય જેને વિષે જ. એવા જzમાહિ. શ્રેટ પ્રધાન જને. ય. જે જે ત્રીયા બહુ વચનને ઠામે એક વચન છે ઈત્યાદીક વ્યય તે માટે. ૪૨.
એ યજ્ઞ દયામાં પણ દ્રવ્યયજ્ઞ દયામાં કામ કરે? તમે કહો છો પુજાનામ દયાને છે ત્યારે બ્રહ્મા, વિષ્ણુની પુજા સેમાં છે? એ પણ તમારે મતિ દયામાં જ કરશે તથા સાધુને “સમણે ભાણે” કહ્યા. સમણ માહણ તે સાધુ કહીયે. તમારે લેખે સમણ સાકયાદીક તથા માહણ જેટલા બ્રાહ્મણે તેટલા સર્વ સાધુજ થાએ. એમ સુ ઉપયોગી થકા કેમ બેલછો. દયાનો નામ મંગળ પણ છે. તમારે લેખે આઠ મંગળીક તથા આંબાના પાનની વાનરવાલ બાંધે એ પણ દયાના સાઠ નામમાં થશે. એમ લકીકપક્ષનાં રૂડાં નામ દયાને કહ્યાં. પણ કરતબ લકીકનાં નથી ગયા. દયાનું નામ “ઓ